Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સાંઢિયા પુલ ઉતરો એટલે ‘રાધે શ્યામ’ની લચ્છી પીવાં ‘હોલ્ટ’ કરવો જ પડે !!

Sat, March 16 2024

ઉનાળો શરૂ થઈ રહ્યો છે…પેટને ઠંડુ' રાખવા લચ્છીના ગ્લાસ તો ગટગટાવશો જ ને ?

રેલવે કોલોનીના ગેઈટ પાસે ૧ રૂપિયાથી શરૂ થયેલી લચ્છીના ગ્લાસનો ભાવ આજે ૪૦થી ૧૫૦ સુધી પહોંચી ગયો છતાં ટેસ્ટનોટઆઉટ’

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

એક ગ્લાસ પીવો એટલે તરબતર થઈ જાવ એટલી વિવિધ આઈટમનું મીશ્રણ: પીવાં કરતાં બનતી હોય ત્યારે જોવાની લાલચ' પણ અનેરી...!

ક્રિમ-મલાઈ ગ્લાસની બહાર ન છલકાય તો તેરાધેશ્યામ’ની લચ્છી ન કહેવાય…!



અંગ દઝાડી દેતી ગરમી શરૂ થવાને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. આમ તો ગરમી પડવાનું શરૂ થઈ જ ગયું છે પરંતુ હજુ થાકી-હારી જવાય એવો ઉનાળો શરૂ થયો નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો શરૂ થાય એટલે કેવું ખાવું, કેવું પીવું તેની ચર્ચાઓ સંભળાવાનું શરૂ થઈ જાય છે ત્યારે ગરમીની વાત આવે એટલે લચ્છી કેવી રીતે ભૂલી શકાય ? ઉનાળામાં પેટને બને એટલું ઠંડું' રાખવું જરૂરી હોય છે નહીંતર તબિયત બગડતાં વાર નથી લાગતી એટલા માટે રંગીલા રાજકોટમાં ચોકે-ચોકેઠંડક’ પીરસતી મતલબ કે છાશ-સોડા તેમજ લચ્છી સહિતનું વેચાણ કરતી દુકાનો-રેંકડીઓમાં મેળો જામતો હોય છે એટલા માટે જ કહી રહ્યા છીએ કે ઉનાળો શરૂ થઈ રહ્યો છે એટલા માટે ઠંડક મેળવવા માટે લચ્છીના ગ્લાસ ગટગટાવવા માટે સૌ તૈયાર તો છો ને ?


લચ્છી…આ એક એવું પીણું છે જે નાના બાળકને પણ પસંદ પડે અને મોટેરાને પણ એટલી જ માફક' આવતી હોય છે. લચ્છીને નાપસંદ કરતા હોય એવા લોકો બહુ ઓછા હોય છે. જો કે હવે લચ્છીમાં પણ તરેહ-તરેહના વેરિયેશન એટલે કે વિવિધતા આવી ગઈ છે પરંતુ હજુ સુધી જૂની-પુરાણી લચ્છી તેનો ટેસ્ટ અણનમ રાખીને જ અડીખમ ઉભેલી છે. આવી જ એક લચ્છીની રિક્ષા કે જે સાંઢિયા પુલ ઉતરતા રેલવે કોલોનીના ગેઈટ સામે ઉભી રહે છે.

આ રિક્ષાનું નામરાધેશ્યામ લચ્છી’ છે અને તેની લોકપ્રિયતા એટલી છે કે એક વખત અહીં લચ્છી ચાખી ગયેલો માણસ જ્યારે જ્યારે સાંઢિયા પુલ ઉતરે એટલે એક વખત તો તેના વાહનની બ્રેક રાધેશ્યામ લચ્છી'એ હોલ્ટ કરે...કરે અને કરે જ...! છેલ્લા ૪૦ વર્ષથીરાધેશ્યામ લચ્છી-ગોલા’ના નામે વ્યવસાય કરતાં સલીમભાઈ `વોઈસ ઓફ ડે’ને દાવા સાથે જણાવે છે કે તેમના પિતા રઝાકભાઈએ રાજકોટને પહેલી વખત લચ્છીનો ટેસ્ટ કરાવ્યો હતો. આજથી અંદાજે ૪૫ વર્ષ પહેલાં તેમણે જ્યુબિલી પાસે લચ્છીની રેંકડી શરૂ કરી હતી. એ સમયે તેમણે ૧ રૂપિયાની સાદી તેમજ ૩ રૂપિયાની મલાઈ લચ્છીથી વેપાર શરૂ કર્યો હતો. આ પછી પિતાના પગલે પગલે પાંચ વર્ષ પછી મેં પણ જામનગર રોડ ઉપર રેલવે કોલોનીના ગેઈટ પાસે લચ્છીની રેંકડી શરૂ કરી હતી જેને આજે ૪૦ વર્ષ થઈ ગયા છે. સામાન્ય રીતે ઠંડાપીણાની કોઈ દુકાનમાં લચ્છી વેચાતી હોય એટલે અલગ-અલગ ફ્લેવરની લચ્છી બનતી હોય છે પરંતુ મેં હંમેશાથી ત્રણ જ પ્રકારની લચ્છી જેમાં પીસ્તા-મેંગો-ચોકલેટ જ બનાવવાનો આગ્રહ રાખ્યો છે જે સુપરહિટ નિવડી છે અને દરરોજ ૩૦૦થી વધુ લોકો મારે ત્યાં લચ્છી ગટગટાવી સંતોષનો ઓડકાર ખાય છે.

ત્રણેય ફ્લેવરની લચ્છી કેવી રીતે બને છે ?
સલીમભાઈ જણાવે છે કે તેમને ત્યાં પીસ્તા-મેંગો અને ચોકલેટ એમ ત્રણ પ્રકારની લચ્છી ઉપલબ્ધ હોય છે. ત્રણેય લચ્છીમાં માવો, મલાઈ, સ્પેશ્યલ આઈસ્ક્રીમ, કાજુ-બદામ-પીસ્તા સહિતનું ડ્રાયફ્રૂટ અને દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લચ્છીનો ભાવ ૪૦, ૫૦, ૭૦, ૧૦૦ અને ૧૫૦ રૂપિયા સુધી હોય છે જેમાં સાદી અને સ્પેશ્યલ એમ બે પ્રકારની લચ્છી હું બનાવું છું.

Share Article

Other Articles

Previous

RMCની ફૂડ શાખાને રેંકડીઓમાં જ રસ ? હોટેલોમાં જતાં ડર લાગે છે ?

Next

કેનેડામાં ઘરમાં આગ લાગવાથી એક પરિવારના 3 ભારતીયના મૃત્યુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
16 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
53 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
55 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
60 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

Mohammed Shami : રણજી ટ્રોફીમાં શમીનું શાનદાર પ્રદર્શન, મધ્યપ્રદેશ વિરુદ્ધ ઘાતક બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Farzie -2ના ફેન્સ માટે ખુશખબર… ભુવન અરોરાએ શાહિદ કપૂરની વેબ સિરીઝ પર આપ્યું મોટું અપડેટ
Entertainment
9 મહિના પહેલા
રાહુલ ગાંધીને કોર્ટનું તેડું, શું હતો મામલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Son of Sardaar 2નું શુટિંગ શરુ…12 વર્ષ બાદ ફરી અજય દેવગણ સરદારજીના રોલમાં જોવા મળશે
Entertainment
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર