Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ગ્રીન ટી ક્યારે પીવી અને ક્યારે નહીં

Tue, March 5 2024

ગ્રીન ટીને ફાયદાકારક માનવામાં આવે છે. દૂધવાળી ચાને બદલે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ ગ્રીન ટી પીવાની સલાહ કરતા હોય છે. પરંતુ એ જરૂરી નથી કે ગ્રીન ટી દરેક વ્યક્તિ માટે હેલ્ધી ઓપ્શન સાબિત થાય. ગ્રીન ટી પણ નુકસાન કરી શકે છે. ખાસ કરીને જો તમને ગ્રીન ટી ક્યારે પીવી તે વાતનો ખ્યાલ ન હોય તો તમારું સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ કે કયા સમયે ગ્રીન ટી પીવાથી શરીરને નુકસાન થાય છે.

ગ્રીન ટી થી થતા ફાયદા

  • કેન્સર એક ગંભીર બીમારી છે તેનું જોખમ ઘટાડવા માટે ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ઘટે છે. તેમાં રહેલા તત્વ કેન્સર સેલ્સને શરીરમાં વધતા અટકાવે છે.
  • જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે ગ્રીન ટી પીવી જોઈએ તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે અને બ્લોકેજ પણ ઓછું થવા લાગે છે.
  • સ્કીન ડેમેજ થઈ ગઈ હોય અથવા તો સ્કીન સમસ્યા હોય તો ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી ત્વચાના ઇન્ફેક્શનથી બચાવ થાય છે.
  • ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે મેટાબોલિઝમ સુધારે છે અને ધીરે ધીરે વજન ઘટાડે છે.

ગ્રીન ટી ક્યારે ન પીવી ?

ગ્રીન ટી પીવાથી આટલા બધા ફાયદા થાય છે પરંતુ તેનો યોગ્ય સમય પણ જાણવો જરૂરી છે. ગ્રીન ટી પીવાનો સૌથી બેસ્ટ સમય છે ભોજનની એક કલાક પહેલાનો. તેમાં ટેનિંગ હોય છે તેથી જમ્યા પછી તુરંત ગ્રીન ટી પીવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આ સિવાય ખાલી પેટ પણ ગ્રીન ટી પીવી નહીં. જો તમે સવારે ગ્રીન ટી પીવો છો તો તેની સાથે હળવો નાસ્તો કરવો જોઈએ.

એક દિવસમાં ત્રણ કપ થી વધારે ગ્રીન ટી પીશો તો નુકસાન થવાનું નક્કી છે. આ સિવાય રાત્રે સુતા પહેલા પણ ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ રાત્રે ગ્રીન ટી પીવાથી ડીહાઇડ્રેશન થાય છે.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસ કડડભૂસ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું

Next

Immune system અને Healing system વચ્ચેનો તફાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
દંડ નહીં ભરો તો વાહન જપ્ત થશે: ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ લાગુ
4 મિનિટutes પહેલા
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન આગામી મહિને ભારત પ્રવાસે: નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં લેશે ભાગ
25 મિનિટutes પહેલા
ભારતીય વાયુસેનામાં 60 નવા ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ થશે, સરકારે બહાર પાડ્યું ટેન્ડર
49 મિનિટutes પહેલા
15 ઓગસ્ટ પહેલા સોનમ વાંગચુકની ભાવુક અપીલ, કહ્યું ‘દેશને હવે ક્રાંતિની જરૂર’
2 કલાક પહેલા
Categories

નેશનલ

3450 Posts

Related Posts

હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા આયોજિત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો પ્રારંભ શું કહ્યું રામભાઈએ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
વકફ સુધારા ખરડો લોકસભામાં રજુ, વિપક્ષ દ્વારા જોરદાર હંગામો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર