Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

શું થયું હિમાચલ કોંગીના 6 ધારાસભ્યોનું ? જુઓ

Thu, February 29 2024

શું કર્યું સ્પીકરે ?

હિમાચલ પ્રદેશમાં રાજકીય હલચલ ગતિશીલ બની છે અને પ્રવાહી સ્થિતિ સર્જાઇ છે ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો હતો. વિધાનસભાના સ્પીકર તમામ 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું હતું. તેમના પર પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. વિધાનસભાના સ્પીકર કુલદીપ પઠાનિયાએ આ માહિતી આપી હતી.


કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર સ્પીકરે લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો. આ જનાદેશનું અપમાન હતું. અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોમાં રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, દેવેન્દ્ર સિંહ ભુટ્ટો, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા અને રવિ ઠાકુરનો સમાવેશ થાય છે.


હવે આગળ શું થઈ શકે ?

હિમાચલ પ્રદેશમાં બળવાખોર ધારાસભ્યોની સભ્ય પદ રદ થયા બાદ હવે મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુનું સંકટ ઘટશે? હવે 68 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો બદલાઈ ગયો છે. હવે છ ધારાસભ્યોના સભ્યપદ રદ થયા બાદ ગૃહમાં 62 સભ્યો રહ્યા છે. અને સરકારને બહુમત માટે 32 ધારાસભ્યોની જરૂર છે,


જ્યારે કોંગ્રેસ પાસે હવે 34 ધારાસભ્યો બાકી છે. ભાજપ પાસે 25 ધારાસભ્યો છે અને તેને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું છે. કોંગ્રેસ પાસે હજુ સંખ્યાબળની તાકાત છે એવું લાગી રહ્યું છે, પરંતુ કોંગ્રેસની માટે મુશ્કેલી પાર્ટીમાં જૂથવાદ છે. વિરોધ પક્ષના સૌથી મોટા નેતા વિક્રમાદિત્ય ખુલ્લેઆમ સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીમાં એવા ઘણા ધારાસભ્યો છે જેઓ વીરભદ્ર સિંહ પરિવાર સાથે છે, ભલે તેમણે રાજ્યમાં ક્રોસ વોટિંગ ન કર્યું હોય.

Share Article

Other Articles

Previous

બંગાળના સંદેશખલીના મહિલા અત્યાચાર અને અન્ય અપરાધમા પકડાયેલો આરોપી શાહજહાં શેખ 10 દિવસની રિમાન્ડ પર

Next

ટેસ્ટ રેન્કીંગમાં ધ્રુવ જુરેલ-યશસ્વી-ગીલની બલ્લે બલ્લે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ હીરાસર એરપોર્ટ પર વાઇબ્રન્ટ વેવ્ઝ: જર્મન ટેક.થી સજ્જ જૂનું ટર્મિનલ ફરીથી ચમકયુ, સાફ સફાઈ કરી ચેર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ
ગુજરાત
3 મહિના પહેલા
બિકાનેરમાં સૈનિકો માટેના અભ્યાસ દરમિયાન બોમ્બ ફાટતાં 2 સૈનિકોના મૃત્યુ, 1 ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
iPhone અને એન્ડ્રોઇડ ફોનમાં કેબનું ભાડું કેમ અલગ અલગ છે ? કેન્દ્ર સરકારે ઓલા અને ઉબેરને નોટિસ ફટકારી
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
આઈ.ટી.ની ટીમ પહોંચી પણ આંગડિયા પેઢી બંધ હતી, અધિકારીઓ દિવસભર બેઠાં રહ્યા…!!
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર