Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

નશેડીને ‘મોજ’માં રાખતી ‘કોડીન સિરપ’, `ટ્રામાડોલ’ દવાનું બેફામ વેચાણ!!

Sat, February 24 2024

રાજકોટનો યુવાવર્ગ રીતસરનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે…

ગૃહમંત્રીએ ડ્રગ્સ પકડવા બદલ પોલીસના કરેલા વખાણ ટાંકણે જ થયો મોટો ખુલાસો

તબીબ પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો જ મળતી આ બન્ને દવા એક-બે નહીં ચાર-ચાર મેડિકલમાંથી મળી ગઇ

ડૉક્ટરના નામ-ઠામ વગર સાદા કાગળ ઉપર દવાનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યું એટલે તુરંત દવા થઇ ગઇ હાથવગી ‘ને મળ્યું કાચું બિલ!

‘નશાના કારોબાર’ની જીવતી- જાગતી તસવીરો-પૂરાવા…

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રાજકોટમાં દેશી-વિદેશી દારૂ જે વિસ્તારમાં માંગો ત્યાં સરળતાથી મળી જતો હોવાના આક્ષેપ લોકમુખે વારંવાર થઈ ચૂક્યા છે અને કદાચ આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે કેમ કે દરરોજ શહેરમાંથી એક-બે બોટલથી લઈને ૨૦૦થી ૩૦૦ બોટલ દારૂ પકડાઈ રહ્યો છે. આ ઉપરાંત ચરસ-ગાંજા સહિતનો નશાનો સામાન પણ ક્યાંકને ક્યાંક વેચાઈ જ રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વોઈસ ઓફ ડે' દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં મોટો ખુલાસો થવા પામ્યો છે જે પછી અનેક લોકોના હોશકોશ ઉડી જશે સાથે સાથે નશાનું નેટવર્ક કેટલું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે તેનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે.

રાજકોટમાં અત્યારે અનેક મેડિકલ સ્ટોર્સમાંકોડીન સીરપ’ અને ટ્રામાડોલ' નામની દવાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. નિયમ પ્રમાણે આ દવા તબીબ દ્વારા લખી આપવામાં આવે તો જ મળી શકે છે મતલબ કે આ બન્ને દવા ખરીદવા માટે તબીબનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. જો કે કમાઈ લેવાની લ્હાયમાં અમુક મેડિકલ સ્ટોર્સ જાણતા-અજાણતા નશાનો કારોબાર કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. સ્ટિંગ ઓપરેશનમાં આવા એક-બે નહીં બલ્કે ચાર-ચાર મેડિકલ ધ્યાન પર આવ્યા છે.વોઈસ ઓફ ડે’ દ્વારા એક સાદા કાગળ ઉપર માત્રને માત્ર દવાનું નામ લખીને મેડિકલ સ્ટોર્સ ઉપર બતાવ્યું એટલે તુરંત જ તે દવા આપી દીધી હતી. આટલું ઓછું હોય તેમ વળતા કાચું બિલ જ આપ્યું હતું જે પણ ગેરકાયદેસર છે. આ સઘળું દૂષણ રાજકોટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પોલીસની `આળસ’ને જ કારણે તેનો વ્યાપ વધારી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે સાથે સાથે યુવાવર્ગ રીતસરનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.

આ પ્રકારે દવા વેચાઇ રહી છે તે ખરેખર આશ્ચર્યજનક, અમે કાર્યવાહી કરશું

આ અંગે રાજકોટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના સેક્રેટરી અનિમેષ દેસાઈએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું જે માત્ર સાદા કાગળ ઉપર કોડીન સીરપ અને ટ્રામાડોલ દવા વેચાઈ રહી છે તે ખરેખર આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે સ્ટિંગ ઓપરેશનમાં જે-જે મેડિકલ જોવા મળી રહ્યા છે તે તમામ એસોસિએશનમાં સમાવિષ્ટ છે ત્યારે આ મેડિકલ દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે એટલા માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ દવાને પ્રિસ્ક્રિપ્શન વગર આપવી જોખમી

હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.અભિષેક રાવલે જણાવ્યું કે કોડીન અને ટ્રામાડોલ પ્રકારની દવા કે જે નાર્કોટિક્સ અંતર્ગત આવે છે તે દવાનું વેચાણ કોઈ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કરે તો તે ખરેખર જોખમી બાબત ગણાશે. આ દવા કોઈ તબીબ લખે એટલે તેના બે પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરાતા હોય છે જેમાંથી એક પ્રિસ્ક્રિપ્શન મેડિકલ સ્ટોર રેકોર્ડ માટે પોતાની પાસે રાખે છે જ્યારે બીજું પ્રિસ્ક્રિપ્શન સાઈન-સિક્કો લગાવીને દવા લેવા આવનાર વ્યક્તિને આપવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

અમરેલી પાસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલનો શિક્ષક ઝડપાયો : જુઓ વિડિયો

Next

બીજી ટી-૨૦માં ઑસ્ટે્રલિયા સામે ન્યુઝીલેન્ડ ૭૨ રને હાર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
5 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
5 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
6 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી આગ લાગી : સંગમના સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પરના પંડાલ આગની લપેટમાં, ફાયરની ટીમ ઘટનાસ્થળે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
મહાઠગ સુકેશુએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સોની બજારમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ 11 વિરુદ્ધ ગુના દાખલ.
રાજકોટ
2 વર્ષ પહેલા
બજેટમાં નાણામંત્રી લોકોને શું મોટી ભેટ આપી શકે છે ? કેટલી આવક કરમુક્ત થઈ શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર