Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું રાજકોટમાં થયું !!

Sun, February 18 2024


અનેક રેકોર્ડ માટે જાણીતી બનેલી રાજકોટ ટેસ્ટમાં નોંધાયો વધુ એક કીર્તિમાન

રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ દરમિયાન કંઈક એવું બન્યું જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય ! હવે કદાચ બીજી વખત આવું બને તેવી શક્યતા પણ બહુ ઓછી રહેલી છે.
આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ખરાબ શરૂઆત છતાં ટીમે ૪૪૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પહેલી ઈનિંગમાં રોહિત અને રવીન્દ્ર જાડેજાએ સદી બનાવી હતી તો ડેબ્યુ કરનારા સરફરાઝ ખાને ફિફટી બનાવી હતી. ઈંગ્લેન્ડે બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં ૨ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસે ૩૨૬ રન બનાવ્યા હતા. કમાલની વાત એ છે કે બીજા દિવસની રમતમાં પણ આટલા જ રન બન્યા હતા. કોઈ પણ ટેસ્ટ મેચમાં અગાઉ ક્યારેય આવું જોવા મળ્યું ન્હોતું કે બન્ને દિવસની રમતમાં એક જ પ્રકારના રન બન્યા હોય. બીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ૧૧૯ રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડની ટીમે ૨૦૭ રન બનાવ્યા હતા. આ રીતે બીજા દિવસે ભારત-ઈંગ્લેન્ડના સ્કોરને જોડવામાં આવે તો ૩૨૬ જ થાય છે.
ભારતીય ટીમે રોહિત-રવીન્દ્રની સદીની મદદથી પહેલાં દિવસે ૩૨૬ રન બનાવ્યા હતા. રોહિતના બેટમાંથી ૧૩૧ તો જાડેજાના બેટમાંથી ૧૧૨ રન નીકળ્યા હતા. ઈંગ્લેન્ડ વતી બીજા દિવસે ઓપનર બેન ડકેટે સદી બનાવી હતી. તે ૨૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૩૩ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

Share Article

Other Articles

Previous

આજે સરકાર સાથે ખેડૂત નેતાઓની ચોથા રાઉન્ડની બેઠક, ખેડૂતો પોતાની માંગણી પર મક્કમ

Next

હવે BCCIના નામે છેતરપિંડી શરૂ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
22 મિનિટutes પહેલા
ક્રિપ્ટો કરન્સીને દેશના કાયદા હેઠળ મિલકત ગણી શકાય : મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
42 મિનિટutes પહેલા
બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
51 મિનિટutes પહેલા
રાજકોટમાં મર્ડર વીક! નજીવા કારણોસર છ હત્યા, પોલીસ માટે વ્યાધિ, પ્રજાને ઉપાધિ, પોલીસનો ખૌફ ઘટ્યો કે નેટવર્ક?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2595 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં અજીત પવાર અને એકનાથ શિદે જૂથને ફરી ઝટકો : સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડવાની ભાજપની તૈયારી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ : મોંડલિંગ કરતી 17 વર્ષીય સગીરાને નશાયુક્ત જ્યુસ પીવડાવી દુષ્કર્મ આચરવાના આક્ષેપો બાદ રીબડાના આરોપી અમિત ખૂંટે પોતાની જ વાડીમાં ગળાફાંસો ખાઇ લેતા મોત
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
નેપાળમાં આવતીકાલે સવારે 6:00 વાગ્યા સુધી કર્ફ્યું લંબાવાયો, હિંસા કરનારાઓ સામે આકરા પગલાની સેનાની ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
CBSEમાં ધો. ૩ થી ૬ માટે બદલાઈ રહ્યો છે સિલેબસ…વાંચો..
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર