Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઈશાન કિશન સુધરતો જ નથી !

Sat, February 17 2024


ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં ગેરહાજરી યથાવત જ રહી છે. ઝારખંડ માટે ઘરેલું ક્રિકેટ રમનારા ઈશાને રણજી ટ્રોફીમાં ભાગ લીધો ન્હોતો. એલિટ ગ્રુપ `એ’માં ઝારખંડનો મુકાબલો રાજસ્થાન સામે થઈ રહ્યો છે જેમાં ઈશાન રમતો નથી. ઈશાન પાછલા વર્ષે આફ્રિકા પ્રવાસથી જ ગાયબ છે. તાજેતરમાં જ તે વડોદરામાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે આઈપીએલ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈએ તેને ટીમમાં વાપસી માટે રણજી રમવાની સલાહ આપી હતી. જય શાહે પણ તાજેતરમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓને પણ ચેતવણી આપી હતી કે કોઈના પણ નખરા ચલાવી લેવાશે નહીં આમ છતાં ઈશાન કિશન કોઈ સુચનાનું પાલન કરી રહ્યો નથી.

Share Article

Other Articles

Previous

કચરો નહીં હરિયાળી ! નાકરાવાડીમાં બનશે `અર્બન ફોરેસ્ટ’

Next

૯૨ વર્ષ, ૧૮ પ્રયાસ બાદ ન્યુઝીલેન્ડે ટેસ્ટમાં આફ્રિકાનો કર્યો `વ્હાઈટ વોશ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
17 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રાજકોટના ૮ પોલીસ મથકમાં ૧૬ વર્ષથી વોન્ટેડ’ બૂટલેગર પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અંતે ભોલે બાબાએ જબાન ખોલી : હું તો ઘટના બની તે પહેલા જ નીકળી ગયો હતો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જૂનાગઢના ભારતી આશ્રમના મહંત સુસાઇડ નોટ લખી રહસ્યમય રીતે ગાયબ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
5 મહિના પહેલા
કાશીનો નવો તેજ: ત્રિશૂલ-ડિઝાઇન ફ્લડલાઇટ્સથી ઝળહળ્યું વારાણસી સ્ટેડિયમ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર