Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર અપરાધીઓને થોરાળા પોલીસે ઝડપી લીધા : જુઓ વિડિયો

Mon, February 12 2024

રાજકોટ તેમજ આસપાસના  શાપર, મેટોડા, વાવડી, શ્રી હરી  ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મોબાઈલ ચોરતા અમન ઉર્ફે બાટલી અને શાહનવાજ ઉર્ફે નવાજને થોરાળા પોલીસે ઝડપી બન્ને પાસેથી  ચોરાઉ 59 મોબાઈલ સહિત રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ વાવડી ગામ, શીવધારા સોસાયટી સામે રહેતો  શાહનવાજ ઉર્ફે નવાજ અનવર વરીયા (ઉ.વ.19),અને ખોડીયારનગર શેરી નં 06, લકી ડેરી સામે, એસ.ટી.વર્ક શોપ પાછળ, ગોંડલ રોડ ઉપર રહેતો અમન ઉર્ફે બાટલી જાવીદ કૈયડા (ઉ.વ.20) શાપર, મેટોડા, વાવડી, શ્રીહરી  સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના 9 થી 11:30 સુધીના સમયે ચીલઝડપ કરતાં હતા. બન્ને મંગળવાર,ગુરુવાર અને શનિવારે જ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એકલા જતાં મજૂરોને નિશાન બનાવી મોબાઈલ તફડાવી લેતા હતા. ઓળખ ન થાય તે માટે બન્ને શખ્સો બાઇકની નંબર પ્લેટ પર સેલો ટેપ લગાવી નીકળતાં અને ચાલીને વાત કરતાં જતાં પરપ્રાંતીય મજૂરોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી નાસી છૂટતાં હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલ અમન ઉર્ફે બાટલી અને શાહનવાજ ઉર્ફે નવાજ બન્ને અગાઉ કિયા કારણ શોરૂમ તેમજ જીઆઇડીસીમાં નોકરી કરતાં હોય પરતું વધુ રૂપિયાની લાલચમાં ચીલઝડપના રવાડે ચડયા હતા.

બન્ને મેટોડા, શાપર, વાવડી અને શ્રીહરિ સહિતની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક દિવસમાં એક જ જગ્યાએ  જઈ મોબાઈલ ચોરી કરતાં.  શાપરમાં જે દિવસે ચોરી કરી હોય તે બાદ તે વિસ્તારમાં બે દિવસ બાદ ચોરીને અંજામ આપવા જતાં હતાં. જેથી પોલીસ તે વિસ્તારમાં તેઓને શોધતા હોય તો તેઓ પકડાઈ નહીં તે માટે વચ્ચેના દિવસે બીજા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતાં હતાં.

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી  ઇન્ચાર્જ ડીસીપી પુજા યાદવની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઈ  બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી.

Share Article

Other Articles

Previous

ફારૂક અબ્દુલ્લા કેવી મુશ્કેલીમાં મુકાયા ? વાંચો

Next

રાષ્ટ્રીય લોકદળ એનડીએમાં સામેલ: જયંત ચૌધરીની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
15 કલાક પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
16 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
16 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
18 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

રાજકોટમાં પાર્કિંગ મફતમાં શા માટે શક્ય નથી? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કરી મહત્ત્વની સ્પષ્ટતા
ગુજરાત
11 મહિના પહેલા
રેલવે દ્વારા વેકેશન સ્પેશિયલ ટ્રેનની જાહેરાત નહિ થતાં અનેકના આયોજનો વિખાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
લોસ એન્જલસના પોલીસ તાલીમ કેન્દ્રમાં ભયંકર વિસ્ફોટ થતાં 3 અધિકારીઓના મોત, અન્ય કેટલાક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર