મધ્યપ્રદેશના હરદામાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયા છે. ભૂકંપ જેવા આંચકા 2-3 કિલોમીટરના અંતર સુધી અનુભવાયા હતા.
રાજસ્થાન :બિકાનેરની મહાજન ફાયરિંગ રેન્જમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં વિસ્ફોટ થતાં 2 જવાનોના મોત, એક ઘાયલ ટૉપ ન્યૂઝ 8 મહિના પહેલા
ચિન્મય પ્રભુના નિવેદન સાથે બાંગ્લાદેશ ઇસ્કોનને કોઈ લેવા દેવા નથી : ઇસ્કોનના મહાસચિવ ચારુદાસનું નિવેદન બ્રેકિંગ ન્યૂઝ 8 મહિના પહેલા