વડોદરાના પાદરામાં ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત
- પાદરાના એકલબારા ગામ પાસેની ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ
- કંપનીમાં બ્લાસ્ટમાં 3 લોકોના મોત
- મૃતકો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં
- મોત અંગેની જાણકારી એકલબારા ગામના સરપંચે આપી
- મૃતક કામદારો ત્રનેવ નામના કોન્ટ્રાક્ટમાં કરતા હતા કામ
- ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરાશે
- સ્થાનિક ધારાસભ્ય , મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા