Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પાછલા બજેટમાં મહાનગરપાલિકાએ આપેલી યોજનાઓ `લોલીપોપ’ સાબિત

Wed, January 31 2024

RMCનું બજેટ કે લોકોને `મામું’ બનાવવાનો કીમિયો!?

૨૦૨૩-૨૪ના બજેટમાં જાહેર કરાયેલી અનેક યોજનાઓ હજુ સુધી અધ્ધરતાલ, અનેકના ટેન્ડર સુદ્ધા નથી થયા તો અનેકનું ગોકળગાય ગતિએ ચાલતું કામ

૨૦૨૪-૨૫ના બજેટમાં `હથેળીમાં ચાંદ’ કેવી રીતે બતાવાય છે તેના પર સૌની નજર

રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની આવક-જાવકનું અંદાજપત્ર (બજેટ) આજે રજૂ કરાનાર છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી સ્વાભાવિક રીતે તેમાં લોકોને આકર્ષે તેવી યોજનાઓ સામેલ કરવામાં આવશે જ પરંતુ જ્યારે ૨૦૨૩-૨૪ મતલબ કે પાછલા બજેટની વાત કરીએ ત્યારે તેમાં સામેલ અનેક યોજનાઓ એવી છે જે લોકો માટે લોલીપોપ' જ સાબિત થઈ છે. એકંદરે લોકો હવે એવું કહેવા લાગ્યા છે કે આ મહાપાલિકાનું બજેટ છે કે પછી પ્રજાનેમામું’ બનાવવાનો નવતર કીમિયો ?!! લોકોના આ કડવા શબ્દો વ્યાજબી પણ લાગી રહ્યા છે કેમ કે પાછલા બજેટમાં જાહેર કરવામાં આવેલી અનેક યોજનાઓ હજુ સુધી અધ્ધરતાલ જ રહી છે એટલે કે તે કાગળ પરથી નીકળી જ નથી તો અનેક યોજનાઓ એવી છે જેના ટેન્ડર સુદ્ધા થયા નથી તો અનેકના ટેન્ડર આ વખતનું બજેટ આવ્યું ત્યારે કરવામાં આવ્યા છે. આવી જ અમુક યોજના એવી છે જેનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. હવે આ વખતના બજેટમાં તંત્રવાહકો દ્વારા લોકોને કેવી રીતે `હથેળીમાં ચાંદ’ બતાવાય છે તે જોવું રસપ્રદ બની રહેશે!

પાછલા બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓની શું છે સ્થિતિ

  • સાંઢિયા પુલ ફોર-લેન – ત્યારે ખર્ચ ૬૦ કરોડ, હવે ૬૨ કરોડ, હજુ ટેન્ડર નહીં
  • પીડીએમ રેલવે ફાટક બ્રિજ – હજુ ટેન્ડર નહીં
  • દસ્તુર માર્ગ પર નવું નાલું – કામ અટકેલું
  • રસ્તા પર વરસાદી પાણી ન ભરાય તે માટે
  • પોલ્યુમરાઈઝ બ્યુટીમિન મટિરિયલનો ઉપયોગ – માત્ર રેસકોર્સ પરનું કામ પૂરું
  • અટલ સરોવર – લોકાર્પણની તારીખ નિશ્ચિત નહીં
  • વોંકળા સફાઈ – સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડ્યો
  • એનિમલ સ્મશાન – હજુ ઠેકાણા નહીં
  • રામનાથ મહાદેવ મંદિર – ડેવલપમેન્ટ હજુ ઠેકાણા નહીં
  • રામવનમાં હેલ્ધી ફૂડઝોન – હજુ ઠેકાણા નહીં
  • વોર્ડ નં.૫માં શાળાનું નવું બિલ્ડિંગ – ૨૪ જાન્યુ.૨૦૨૪માં ટેન્ડર ફાઈનલ કરાયું
  • વેસ્ટ ઝોનમાં ૨૨ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્સ – હજુ ઠેકાણા નહીં
  • મોટામવાથી ન્યારી ડેમ સુધીનો રોડ પહોળો કરવો – મામલો સરકારમાં
  • ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પહોળો કરવો – હજુ ટેન્ડર નહીં
  • કનક રોડ પર નવું ફાયર સ્ટેશન – હજુ ઠેકાણા નહીં
  • મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગની સુવિધા – હજુ ઠેકાણા નહીં
  • રાજકોટ દર્શન માટે ૧ કરોડની ફાળવણી – ધારણા પ્રમાણેનો પ્રતિસાદ નહીં
  • બોક્સ ટેનિસ ક્રિકેટ – હજુ ઠેકાણા નહીં

શા માટે બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓ સાકાર નથી થતી?

મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે બજેટમાં જાહેર કરવામાં આવતી યોજનાઓ સાકાર થઈ શકે કે કેમ તેનો અભ્યાસ કર્યા બાદ જ નક્કી કરવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત પદાધિકારીઓના વલણને કારણે કામ ખોરંભે ચડી જાય છે તો ઘણી વખત યોજનાનો ખર્ચ વધી જતો હોવાને કારણે ઓછા ભાવે કામ આપી શકાય તેવો આશય રાખીને ઉંચા ભાવે કામ અપાતું નથી. જો કે પાછલી અનેક સ્ટેન્ડિંગ કમિટી બેઠકોમાં જોવા મળ્યું છે કે તંત્ર દ્વારા `ઓન’ મતલબ કે ઉંચા ભાવ ચૂકવીને કોન્ટ્રાક્ટર એજન્સીને કામ અપાઈ રહ્યું છે ત્યારે આવો જ ખર્ચ લોકોપયોગી સુવિધાઓ પાછળ કરાય તો ઘણો જ ફાયદો થાય તેમ છે.

Share Article

Other Articles

Previous

શાપરમાં કાકાના ઝઘડામાં વચ્ચે પડેલા ભત્રીજાની હત્યા કરનાર રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા

Next

કીર્તિ ગર્લ્સ હોસ્ટેલ-જલારામ ફાસ્ટ ફૂડમાં મનપાનો દરોડો: બેફામ ગંદકી મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય
6 મિનિટutes પહેલા
ઈરાનને ઝટકો: IRGC પ્રવક્તા અલી મહંમદ નૈનીનું પણ મોત, અઠવાડિયામાં ચોથા ટોચના કમાન્ડર ગુમાવ્યો
38 મિનિટutes પહેલા
પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો: જાણો નોર્મલ પેટ્રોલથી કેટલું અલગ છે પ્રીમિયમ પેટ્રોલ, જે ₹2.35 પ્રતિ લિટર મોંઘુ થયું?
1 કલાક પહેલા
યુધ્ધ દેશમાં મોંઘવારી વધારશે! કપડાંથી લઈને ખાવા-પીવાની ચીજ-વસ્તુમાં થશે ભાવ વધારો, આમ આદમી પર અસર થશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3004 Posts

Related Posts

વેનેઝુએલા બાદ હવે ટ્રમ્પ મેક્સિકોમાં ડ્રગ સિન્ડિકેટ ઉપર પ્રહારના નામે મોટો હુમલો કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
VIDEO : સિંગાપોરમાં PM મોદીનું રાખડી બાંધીને કરાયું ઉષ્માભર્યું સ્વાગત; વડાપ્રધાને અનોખા અંદાજમાં વગાડ્યો ઢોલ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
બાલીની ટુર બુકિંગના નામે નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કૂલમાં શિક્ષીકા સાથે રૂ.2.34 લાખની ઠગાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
કર્ણાટકમાં ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગમાં એક ગર્ભવતી માદા સહિત ચાર દીપડાના મોત
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર