Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી થાણાઓ ઉપર ઈરાનની એર સ્ટ્રાઈક

Wed, January 17 2024

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં જવા રાજી થઈ ગયા છે, પરંતુ તેમણે એક શરત મુકી છે. તેમણે આજે કહ્યું કે, ‘આજના સમયમાં પ્રભુ રામને લાવનાર ગાય માતાનું જ વધ થઈ રહ્યું છે. દુર્ભાગ્યની વાત છે કે, તેને અટકાવાઈ રહ્યું નથી. અમે ભગવાન શ્રીરામ સામે કયા મોઢે ઉભા રહીએ. આ મારી વ્યક્તિગત ભાવના છે કે, ગૌહત્યા અટકાવ્યા બાદ દર્શન કરીએ.’ વડાપ્રધાન 22 મીએ જ ગૌહત્યા પર પ્રતિબંધની જાહેરાત કરે.

અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીએ યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘વિધિ-વિધાન સાથે શિખર બન્યા બાદ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તો અમે જરૂર અયોધ્યા જઈશું. પ્રતિજ્ઞાની પાળી તમામ કાર્યક્રમોમાં ભાગ લઈશું, પરંતુ ભગવાન રામ સામે નહીં જઈએ. અમે ત્યારે જ જઈશું, જ્યારે ગૌહત્યા બંધ કરાશે. જો 22 જાન્યુઆરી-2024ના રોજ કાર્યક્રમ કરવાની તેમની જીદ છે, તો ગૌહત્યા પર પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ. જો પીએમ મોદી આવું કરશે તો પણ અમે ભગવાનને કહીશું કે, જે પણ ભૂલ થઈ રહી છે, તેના બદલામાં કૃપા કરો. ગૌહત્યા પ્રતિબંધ બહુ મોટું કામ થઈ જશે.’

જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ કહ્યું કે, ‘સૌથી મોટો વાંધો એ છે કે, હજુ સુધી પૂર્ણ મંદિર બન્યું નથી અને આવી સ્થિતિમાં ત્યાં પ્રામ-પ્રતિષ્ઠા કરવી યોગ્ય નથી. અધૂરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો શાસ્ત્રોએ ઈન્કાર કર્યો છે. મંદિર ભગવાનું શરીર હોય છે અને શિખર માથું હોય છે. હજુ ત્યાં બન્યું જ નથી અને આ લોકો તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. આ માથા વગરના ધડ જેવું કામ થઈ જશે અને શાસ્ત્રો મુજબ આ યોગ્ય નથી.’

સરકાર દ્વારા માન-સન્માન સંબંધિત સવાલ પર શંકરાચાર્યએ કહ્યું કે, ‘સોશિયલ મીડિયા પર લોકો અમને લગ્નમાં નારાજ થનારા ફૂવા કહી રહ્યા છે, પરંતુ ત્યાં કોઈ લગ્ન થઈ રહ્યા નથી. અમારી મજબૂરી છે કે, જે મોટા લોકો વર્તન કરી નાખે છે અને સામાન્ય લોકો તેના જ ઉદાહરણ બનાવી તેવું કરે છે. તેથી આ ઘટનાક્રમ આવનારા સમયમાં મિસાલ બની જશે અને બાદમાં લોકો આવું જ કરવા લાગશે.’

Share Article

Other Articles

Previous

મણીપુરમાં ફરી હિંસા, પોલીસ કમાન્ડો નું મોત: જિલ્લામાં કર્ફ્યુ

Next

રાજકોટમાં નીકળી ભગવાન રામની શોભાયાત્રા…જુઓ શું કહ્યું સનાતન સમિતિના પ્રમુખ વિજય વાંકે…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ટેકઓફના 14 મિનિટમાં જ ગોવા-દિલ્હી IndiGo ફ્લાઇટમાં એન્જિન ફેલ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
2 કલાક પહેલા
E20એ બદલી દીધો ઓટો માર્કેટનો ટ્રેન્ડ, EV-CNG પર તૂટી પડ્યા ખરીદદારો
2 કલાક પહેલા
ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!
2 કલાક પહેલા
નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો: 962થી વધુના મોત, 4400 લોકો હજુ સંપર્કવિહોણા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3563 Posts

Related Posts

આજે રાજકોટ ભીની આંખે આપશે વિજયભાઈને વિદાય : અંતિમ દર્શન-અંતિમ સંસ્કાર માટે આ 4 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ : મહિલાને ઠોકરે ચડાવી મોત નિપજાવનાર BRTS બસના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
32 લાખની લૂંટમાં ફિલ્મી ડ્રામા જેવી સ્ટોરી! રૂ.2 લાખ કમિશન પેટે લેવાના હતા અને પાઘડીનો વળ છેડેની માફક આખો મામલો લૂંટ સુધી વણાયો
ક્રાઇમ
11 મહિના પહેલા
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પર જીવલેણ હુમલો : હાથમાં થયું ફ્રેક્ચર, જાણો શું છે સમગ્ર મામલો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર