Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ટાગોર રોડ-વિરાણી ચોકમાં બાલાજી ટી-સ્ટોલ-સરગમ પાન સીલ

Fri, January 5 2024

વારંવાર સફાઈ બાબતે ટપારવા છતાં સુધરતાં ન હોય આખરે આકરી કાર્યવાહી કરતી મનપા

રાજકોટમાં જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાવા પાછળ મહદ અંશે ચા-પાનની દુકાનો જ કારણભૂત હોવાને કારણે દુકાન-હોટેલને સીલ મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવી જ બે દુકાનને મહાપાલિકાએ સીલ મારતાં ગંદકી ફેલાવતાં ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


ટાગોર રોડ પર વિરાણી ચોકથી આગળ આવેલા બાલાજી ટી સ્ટોલ અને સરગમ પાન એન્ડ કોલન્ડ્રીંક્સ દ્વારા મન પડે ત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવતી હોય અગાઉ બન્નેને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ દુકાન માલિકો સુધરવાનું નામ જ લઈ રહ્યા ન હોય આખરે બન્ને દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે.


મહાપાલિકાએ કડક શબ્દોમાં તાકિદ કરતા જણાવ્યું છે કે સરકારની નિર્મળ ગુજરાત ૨.૦ કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઈ-વે વગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી હોય જાહેરમાં ગંદકી કરતા લોકો તેમજ ધંધાર્થીઓને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવા છતાં જો સુધારો ન થાય તો દુકાન-ધંધાનું સ્થળ સીલ કરવા સહિતની આકરાં પગલા લેવામાં આવશે. અગાઉ મનપા દ્વારા આવી ૧૩ હોટેલ-દુકાનોને સીલ લગાવી દેવામાં આવ્યા બાદ આ ઝુંબેશ વધુ ધારદાર બનાવવામાં આવશે.

Share Article

Other Articles

Previous

3000માં જીવ જોખમમાં મૂકી `વાહન રેસિંગ’નો જુગાર રમતાં 14 પકડાયા

Next

૧૪ કલાકમાં જ ટેસ્ટ મેચ જીતી ઇતિહાસ રચતું ભારત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા-ઇઝરાયલ વચ્ચે મતભેદ! ઇરાનના તેલ ભંડારો પર પૂછ્યા વિના કર્યો હુમલો, ઈઝરાયલની આ હરકતથી ટ્રમ્પ થયા લાલઘૂમ
2 મિનિટutes પહેલા
સુરતની બે સખીઓનો સજોડે આપ*ઘાતનો મામલો: મોબાઈલ ચેક કરતાં થયો ચોંકાવનારો ખુલાસો,એલન મસ્ક પણ ટેન્શનમાં
14 મિનિટutes પહેલા
T20 World Cup final: મેદાનમાં ખુલ્લેઆમ હાર્દિક પંડયા-મહીકા શર્મા રોમેન્ટિક થતાં ફેન્સ ભડક્યા,ક્રિકેટર થયો ટ્રોલ  
59 મિનિટutes પહેલા
ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
1 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શનમાં : PMJAY યોજનાના અમલ અંગે આજે નવી SOP થશે જાહેર
ગુજરાત
1 વર્ષ પહેલા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે યોજનાર કાર્યક્રમમાં આપશે હાજરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઠંડીના ચમકારા સાથે જ સિંહ, વાઘ અને દીપડાના ખોરાકમાં વધારો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર