Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કશ્મીરના કયા વિસ્તારમાં ફરી ઘૂસણખોરીનો પ્રયાસ ? વાંચો

Thu, July 11 2024

જમ્મુના કઠુઆમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કરતાં પહેલા બંદૂકની અણીએ ગામના રહેવાસીઓને ડરાવી ભોજન બનાવડાવ્યું હતું તેવી હકીકત તપાસમાં બહાર આવી છે. ગામલોકોએ એવી માહિતી પણ આપી હતી કે આતંકીઓએ બોડી કેમેરા પહેરી રાખ્યા હતા.

આતંકીઓ સેનાના જવાનોના હથિયાર છીનવી લેવા માંગતા હતા. જો કે જવાનોએ ભારે બહાદુરી બતાવીને ઘાયલ થવા છતાં પણ હથિયારો સુરક્ષિત રાખ્યા હતા. આતંકીઓની આ યોજનાને જવાનોએ નિષ્કાળ બનાવી દીધી હતી. આતંકીઓ સેનાના કેમ્પસથી દૂરના વિસ્તારોમાં હુમલા કરતાં હતા.

ફરી પ્રયાસ; જવાનોનો ગોળીબાર
દરમિયાનમાં ગુરુવારે ફરી આતંકીઓએ કશ્મીરના નૌશેરા વિસ્તારમાં મોટા પાયે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એમણે ધડાકા કરીને ઘૂસવાની યોજના બનાવી હતી પણ જવાનોએ ગોળીબાર શરૂ કરતાં આતંકીઓ નાસી ગયા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની શંકા છે અને એમને શોધી કાઢવા અને પતાવી દેવા માટે જવાનોએ ચારેકોરથી વિસ્તારને ઘેરી લીધો હતો. હવે કોઈ આતંકી બચીને ભાગી શકશે નહીં તેવી જાળ બિછાવી દેવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના ઉપલેટા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ : જાણો રાજ્યમાં આગામી ૩ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ

Next

મુંબઈ હીટ ઍન્ડ રનમાં શું થયો નવો ધડાકો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 કલાક પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
3 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
3 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દરેક સમસ્યાનું સમાધાન શાંતિથી કાઢવું જરૂરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ફરી યુદ્ધ અટકાવવાનો કર્યો આગ્રહ
Breaking
1 વર્ષ પહેલા
વડોદરામાં નવમા માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત ; કયા કારણસર પગલું ભર્યું એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
ગુજરાત
1 વર્ષ પહેલા
અમેરિકાએ વધુ 200 ભારતીયોને ડિપોર્ટ કર્યા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
કોલકતામાં મહિલા તબીબ પર દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત : તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ ; દર્દીઓને હાલાકી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર