કાલે રાજકોટનાં આ વોર્ડમાં પાણી નહિ આવે
મેઈન સપ્લાય વાલ્વ ખરાબ થયેલ હોવાથી ગ્રીનલેન્ડ હેડવર્કસ ખાતે શટડાઉનની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૯ના રોજ વોર્ડ નંબર ૪ અને વોર્ડ નંબર ૫માં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
વોર્ડ નંબર – ૪માં ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળનાં મીરા પાર્ક ૧,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા ૧-૨-૩, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ્,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક ૧,વૃંદાવન પાર્ક ૨,વૃંદાવન પાર્ક ૩,નરશી મેહતા આવાસ,ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ,મધુવન પાર્ક,પંચવટી પાર્ક,ગોકુલ ધામ રેસીડેનસી,તુલસીપાર્ક,શીવધારા સોસાયટી,ગુરૂદેવ પાર્ક ૧ તથા ૨(૫૦ ફુટ રોડ),લક્ષ્મણ પાર્ક,અંબિકા પાર્ક,શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ ૧ તથા ૨(કુવાડવા રોડ),એલ જી પાર્ક,ચિત્રકૂટ પાર્ક,સોમનાથ રીયલ હોમ,નિત્યમ વિલા,ભોલેનાથ રેસીડેનસી,શિવ શક્તિ પાર્ક,શ્રીનાથ પાર્ક,રાજનગર,શિવ રંજની,અંબિકા પાર્ક,રામ પાર્ક,કસ્તુરી,કિંજલ પાર્ક,ચામુંડા સોસાયટી,ભગવતી પાર્ક,આર જે ટી,તીર્થ ,રોહિદાસ પરા,શાનદાર રેસીડેનસી ૧ તથા ૨,હરિદર્શન ,શ્રી બંગલો,લોકમાન્ય તિલક આવાસ,આર્ય કૃતિ,ખોડીયાર પાર્ક,રઘુવીર પાર્ક ,સતનામ પાર્ક,સત્યમ પાર્ક,પંચરત્ન,જમના પાર્ક , રામાણી પાર્ક,ગંગા પાર્ક,સુખ દેવ પાર્ક,જલારામ પાર્ક,અક્ષર પાર્ક,આર કે ડ્રીમલેન્ડ ૧તથા ૨,વાલ્મીકી પાર્ક,શિવમ પાર્ક,હરસિધ્ધિ પાર્ક,તિરુપતિ પાર્ક ,બાલાજી પાર્ક,ગણેશ પાર્ક ૧તથા૨,સરદાર પટેલ પાર્ક,અમૃત પાર્ક,શ્રી પાર્ક ,ગાંધી વસાહત,ચામડિયા પરા,ગણેશ નગર,લાતી પ્લોટ,ગાયત્રી ધામ,શિવાજી પાર્ક,શિવાજી પાર્ક મફતિયાપરા,ભરવાડ વાસમાં પાણી વિતરણ બંધ રહેશે.
આ ઉપરાંત વોર્ડ નંબર ૫માં ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળ અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-૧-૨, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-૧-૨-૩, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. ૫૬ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-૧-૨, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-૧-૨-૩, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રુન્દાવન સોસા., ઝરીયા સોસાયટીમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.