Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

મોરબીની વિવાદાસ્પદ વિભૂતિ સહિત ચાર શખ્સોની અંતે ધરપકડ

Tue, November 28 2023

દલિત યુવાનને પગારના બદલે પગરખા મોઢા લેવડાવનાર

કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવીતા ભીંસ વધતાં પોલીસ શરણે

મોરબીમાં રહેતા દલિત યુવકે  15 દિવસનો બાકી પગાર માગતા રાણીબા ઇન્ડસ્ટ્રીઝના સંચાલક અને તેના ભાઈ સહિતના લોકોએ બેરહેમી પૂર્વક મારમારી અને પગરખા મોઢા લેવડાવીને માફી મગાવી વિડીયો બનાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. મામલે યુવકે રાણીબા તેનો ભાઈ ઓમ પટેલ તથા રાજ પટેલ, પરીક્ષિત અને ડી. ડી. રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ ભીંસ પડતાં વિવાદાસ્પદ રાણીબા સહિતની ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી અને મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા  અંતે વિભૂતિ સાથે ઓમ પટેલ,રાજ પટેલ અને ડી. ડી. રબારી  પોલીસ શરણે થતાં તમામની  ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દલિત યુવક પર અત્યાચારની ઘટના સામે આવતા દલિત સમાજ રોષ ભરાયો હતો અને મોરબી ક્લેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. સાથે જ આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે વિભૂતિ ઉર્ફે રાણી સામે લૂંટ તેમજ તલવારથી કેક કાપવા અંગે બે ગુના નોંધ્યા હતા. આ કેસમાં ધરપકડથી બચવા માટે વિવાદસ્પદ વિભૂતિ ઉર્ફે  રાણીબાએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

ભીંસ વધતાં રાણીબા અને તેની ટોળકી ભુગર્ભમાં ઉતરી ગઈ હતી.  મોરબી પોલીસે ત્રણ ટીમ બનાવીને રાણીબા ઈન્ડસ્ટ્રીઝ સહિતના તેના આશ્રય સ્થાનો ઉપર દરોડા પાડી તપાસ કરી હતી.  અંતે આ ચકચારીત કેસમાં વિવાદાસ્પદ વિભૂતિ ઉર્ફે રાણીબા સાથે રાજ પટેલ અને ઓમ પટેલ અને ડી. ડી. રબારીની પણ ધરકડ કરી છે. હવે આ ચકચારી કેસમાં પોલીસ આરોપીની પુછપરછ કરીને આગળની વધુ કાર્યવાહી કરશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઇંડા અને નોનવેજની એકેય દુકાન કે રેંકડી પાસે લાયસન્સ જ નથી!!

Next

વેપારીની 15 વર્ષની પુત્રીને પોર્ન વિડીયો બતાવી દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
13 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
14 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
14 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
14 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

રાજકોટમાં ૧૧ મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે શખ્સો પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
ચેટજીપીટી નવા ડેટા પરથી પણ જવાબો આપી શકે છે
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
હાર્ટ બ્લોકેજના 5 લક્ષણ, 99 ટકા લોકો ઈગ્નોર કરવાની કરે છે ભુલ
હેલ્થ
1 વર્ષ પહેલા
મીની વાવાઝોડાથી ૯૯ થાંભલાને નુકસાની, ૧૨૦૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર