Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં નકલી સિમેન્‍ટ વહેચવાનું કૌભાંડ: ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજો ઝડપાયો

Fri, November 24 2023

જામનગર રોડ ઉપર ચાલતા મીની કારખાનામાં કંપનીના અધિકારીઓનો દરોડો

જામનગર રોડ પર એક વંડામાં મીની કારખાનામાં અલ્‍ટ્રાટેક સિમેન્‍ટના માર્કાવાળી નકલી સિમેન્‍ટ બનાવી વેંચવાના કૌભાંડનો મહારાષ્‍ટ્રથી આવેલા કંપનીના અધિકારીઓએ એસઓજીને સાથે રાખી દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં એસઓજીએ ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની ધરપકડ કરી હતી.

રાજકોટમાં અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીની બેગમાં નકલી સિમેન્‍ટ ભરીને અસલીના નામે  વેંચાણ થઇ રહ્યું હોવાની માહિતી મહારાષ્‍ટ્રની ડિટેક્‍ટિવ કંપનીને મળતા ર્સચિંગ ઓફિસર તરીકે નોકરી કરતા નીતિનભાઇ નારાયણભાઈ ઠાકરે જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં ક્‍વાર્ટર નં. ૧૪૫૨ની સામે આવેલા એક મોટા વંડામાં દરોડો પાડી એસઓજીને જાણ કરી હતી. વંડામાં તપાસ કરતાં ત્‍યાં અલ્‍ટ્રાટેક સિમેન્‍ટની ખાલી ભરેલી થેલીઓ, સિલાઇ મશીન, ભેળસેળ કરવાના કેમિકલ, રેતી સહિતની ચીજવસ્‍તુઓ જોવા મળ્‍યા હતાં.
આ કૌભાંડ ચાલનાર રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે,સોમનાથ સોસાયટી-૩માં રહેતા ભાજપના પૂર્વ નગરસેવલ પ્રવીણભાઈ મારૂના ભત્રીજા પ્રશાંત ચીમનભાઇ મારૂની ધરપકડ કરી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે પ્રશાંત રેતી કપચીનો ધંધો કરવાની સાથે સાથે અલ્‍ટ્રાટેક કંપનીની સિમેન્‍ટની થેલીઓમાં ભેળસેળવાળી નકલી હલકી ગુણવત્તાવાળી સિમેન્‍ટ ભરીને તેને આ કંપનીની સિમેન્‍ટ હોવાના નામે છુટક બાંધકામ, કડીયા કામ સાથે સંકળાયેલા લોકોને વેંચતો હતો. અસલી સિમેન્‍ટની પચાસ કિલોની થેલીનો ભાવ રૂ.395 છે જે પ્રશાંત સસ્તામાં નકલી સિમેન્‍ટ વેંચતો અને એક થેલી દીઠ રૂ. 150 થી રૂ. 200 નફો મેળવતો હતો. વડામાંથી સિમેન્‍ટ કંપનીની ખાલી તેમજ ભરેલી બેગ તેમજ નકલી સિમેન્‍ટ ભર્યા બાદ સિલાઇ કરવા માટેના ત્રણ મશીન,વજનકાંટો કુલ રૂા. ૬૧૯૭૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.આ મામલે કોપીરાઇટ એક્‍ટ તથા ધી ટ્રેડમાર્ક્‌સ એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

Share Article

Other Articles

Previous

પાણી વિતરણ ‘ડચકા’ ખાવા લાગ્યું: ૪ વૉર્ડના ૩.૬૯ લાખ લોકો રહ્યા તરસ્યા

Next

ટ્રાફિક વૉર્ડન વાહનો ઉભા ન રાખી શકે કે ચેક ન કરી શકે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રણવીર સિંહના ફેન્સ માટે ખુશખબર !! આ દિવસે શરુ થશે DON ૩નું શુટિંગ
Entertainment
12 મહિના પહેલા
બી.એ.ડાંગર કોલેજમાં છાત્રોના પૈસા અંગત ‘ધંધા’માં વપરાતા હોવાનો ધડાકો
રાજકોટ
1 વર્ષ પહેલા
સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયા, શ્વાસ લેવામાં તકલીફ
Breaking
6 મહિના પહેલા
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે સરકારે અનિલ મારુની કરી નિમણૂક
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર