Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

૯ એરક્રાફ્ટે સ્ટેડિયમ ઉપર બનાવ્યો તીરંગો: સૂર્યકિરણે’ દુનિયાને બતાવીતાકાત’

Mon, November 20 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઈતિહાસ રચાઈ ગયો છે. વન-ડે વર્લ્ડકપના ફાઈનલ મુકાબલાનો ટોસ થયા બાદ આકાશમાં એર-શોનો ગજબ નજરો જોઈ લોકો દંગ રહી ગયા હતા. આ દરમિયાન `સૂર્યકિરણ ટીમ’ના પ્લેનમાં અલગ-અલગ ફોર્મેશન બનાવીને આકાશમાં કરતબ બતાવ્યા હતા. સ્ટેડિયમમાં બેઠેલા દરેક શખ્સે આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી સાથે સાથે લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને વર્ટિકલ ફોર્મેશનમાં એર સેલ્યુટ આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ચક્કર લગાવ્યા હતા. આવું આઈસીસી ઈવેન્ટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે જ્યારે એર-શો જેવી ખાસ વ્યવસ્થા ફાઈનલમાં કરવામાં આવી હોય. સોશ્યલ મીડિયા પર આ એર-શોનો વીડિયો આગની જેમ વાયરલ થયો હતો.

Share Article

Other Articles

Previous

ભારતના ક્રિકેટ ઇતિહાસથી કારને શણગારી ગુજરાતી પરિવાર અમદાવાદ આવ્યો

Next

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન કઈ તારીખે અને કેટલા વાગે કરશે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
4 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
41 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
42 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

Bhai Dooj 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે ભાઈબીજનો તહેવાર ?? યમરાજ તેમજ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે કથા
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટ : મોલ, ઓફિસ અને કારખાનાઓમાં પણ હેરેસમેન્ટ કમિટી ફરજીયાત
ગુજરાત
10 મહિના પહેલા
જુનાગઢ : ગ્રાહકોને ડિલિવરી કરવાના બહાને રાંધણ ગેસના બાટલાની ચોરી
ગુજરાત
1 વર્ષ પહેલા
હમાસનો લશ્કરી બ્રિગેડનો નેતા ક્યારે ઠાર થયો હતો ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર