Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રૂ. 7 લાખની લાંચ માંગનાર પુ૨વઠા અધિકારી અને દલાલને 5 વર્ષની કેદ

Sat, November 11 2023

સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન સંચાલક પાસેથી લાંચ માંગી હતી

રાજકોટમાં રૂ.૭ લાખની લાંચ માગનાર તત્કાલીન જિલ્લા પુ૨વઠા અધિકારી  અને રૂપિયા બે લાખની લાંચ સ્વીકારનાર તેમના દલાલને ખાસ અદાલતે પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બન્નેને રૂ.૨૫-૨૫ હજા૨નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ વર્ષ ૨૦૦૭ મા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા  દિનેશકુમાર જીવાભાઈ બરંડા એ પડીત દીનદયાળ ગ્રાહક ભડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન) ના સચાલક ફરીયાદી અસલમ મોસાભાઈ ડેરૈયા વિરુધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમા આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગેરરીતિઓ આચરવા બદલ ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનો દાખલ કરાવ્યા બાદ ગ્રાહક ભડારના સચાલક  અસલમ મોસાભાઈ ડેરૈયા વિરુધ્ધ પ્રિવેન્શ ઓફ બ્લેક માકટીગ હેઠળ ધરપકડન વોરટ ન કાઢવા રૂ.૭  લાખની લાંચની માગણી કરી હતી. આ લાંચની માગણીના હપ્તા સ્વરૂપે છટકાના દિવસે ફરીયાદીએ રૂપીયા બે લાખ આપવાના હતા. આ હપ્તો દેવા માટે પુરવઠા અધિકારી દીનેશકુમાર બરંડા એ પોતાના એજન્ટ તરીકે હસમુખ ભુદરભાઈ વ્યાસને પૈસા ચુકવી આપવા જણાવેલુ હતુ.

એજન્ટ હસમુખભાઈ બે લાખ રૂપીયા સ્વિકારતા એ.સી.બી.ની ટીમે  હસમુખભાઈ અને મુખ્ય આરોપી દિનેશકુમાર બરંડા ને ઝડપી લીધા હતા. પુરાવાના આધારે  હોય ત્યારે આરોપીઓને તકસીરવાન ઠરાવી દલીલોના અંતે ખાસ અદાલતના જજ  બી.બી. જાદવે જિલ્લા પુરવઠા અધિકારી દિનેશકુમાર જીવાભાઈ બરંડા ને તથા એજન્ટ તરીકે કામ કરતા હસમુખભાઈ ઉર્ફે ભાણો ભુદરભાઈ વ્યાસને પાચ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂ.૨૫ હજારનો દડ ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ  સજયભાઈ કે.વોરા રોકાયા હતા.

Share Article

Other Articles

Previous

જેતપુરમાં રસોઈ બનાવવા બાબતે યુવાનની હત્યા

Next

રાજકોટ જેલના 43 કેદીઓને દિવાળીની 15 દિવસની પેરોલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
23 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
1 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
1 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

પંજાબના પૂર પીડિત લોકોની પડખે ગુજરાત : 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ આપી લીલીઝંડી
ગુજરાત
2 મહિના પહેલા
Land for Job Case : લાલુ યાદવની EDએ 4 કલાક કરી પૂછપરછ, વાંચો કેવા-કેવા પ્રશ્નોના લાલુએ આપ્યા જવાબ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
જેટ એરવેઝના સ્થાપક ગોયલની ધરપકડ
નેશનલ
2 વર્ષ પહેલા
કાશ્મીરમાં ક્યાં થયા આતંકી હુમલા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર