Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આજથી શાળાઓમાં વેકેશન શૈક્ષણિક કાર્યનો છેલ્લો દિવસ

Wed, November 8 2023

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રનો ખાનગી શાળાઓ કરશે ઉલાળિયો: ૧૧ દિવસનું જ વેકેશન જાહેર

શહેરના અનેક પ્લે હાઉસ, LKG, HKGમાં પણ વેકેશનના દિવસો ઘટાડતા વાલીઓમાં રોષ

જાહેર રજામાં શિક્ષકોને શાળામા ફરજ માટે કરાય છે દબાણ: વિદ્યાર્થી સગઠન જરૂર પડ્યે શાળા બંદ કરાવશે

આજે શાળામા અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને ૨૧ દિવસના દિવાળી વેકેશનના પગલે મોજે-મોજ રહેશે. તા.૯ થી ૨૯ નવેમ્બર સુધી શાળાઓમા વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. બીજી તરફ આજે રાજકોટ સહિત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમા શૈક્ષિણીક કામગીરીનો છેલ્લો દિવસ છે. ગુરુવારથી તા.૨૯ સુધી શાળામા શૈક્ષણિક કાર્ય બધ રહેશે. જો કે, રાજકોટની અમુક સ્વનિર્ભર શાળાઓએ ફક્ત ૧૧ દિવસનું વેકેશન જાહેર કરતા વાલીઓમાં રોષ જોવા મળે છે.


આ ઉપરાત શહેરના જાણીતા એલ.કે.જી, એચ. કે. જી અને પ્લે હાઉસમાં પણ ૮ થી ૧૦ દિવસનું શિક્ષકોને તહેવારને ધ્યાનમા રાખીને વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. બીજી તરફ બાળકોને પણ ૧૦ દિવસ બાદ શાળામા બોલાવવા માટે સંચાલકો દ્વારા વાલીઓને સૂચના આપવામા આવી છે. શહેરના કાલાવાડ રોડ પરના આવા અનેક ખાનગી પ્લે હાઉસ, એલ.કે.જી, એચ. કે. જીમાં બાળકોને અભ્યાસ કરાવતી અનેક શૈક્ષણિક સંસ્થાઓએ વેકેશનને ટૂકાવી સત્ર વહેલું શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.


રાજકોટ શહેરમા ગ્રાન્ટેડ,સરકારી સહિતની શાળાઓમા આજે શૈક્ષણિક કાર્યનો છેલ્લો દિવસ છે. સાથોસાથ મધ્યાહન ભોજનના સચાલકોને પણ ૨૧ દિવસનું વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. દરમિયાન અમુક ખાનગી શાળાઓ દ્વારા રજાના દિવસોમા શિક્ષકોને બોલાવવામા આવતા હોવાથી આ બાબતે જરૂર પડ્યે વાલી સગઠનો મેદાનમા ઉતરે તેવી શક્યતા છે. અમુક પ્લે હાઉસમાં સવારના ૭:૩૦ થી ૧:૩૦ માટે શિક્ષકોને વેકેશન દરમિયાન ફરજ પર આવવા માટે સંચાલકોએ તાકીદ કરી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Share Article

Other Articles

Previous

વેકેશનમાં હરવા-ફરવાની સાથે બાળકોને વ્યસ્ત રાખો…

Next

રાજકોટથી ઊપડતી મોટાભાગની ટે્ન ફુલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
9 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
10 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
10 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

અદ્ભૂત એર શો સાથે આકાશમાં 8000 ફૂટ ઉંચાઇએથી જમ્પ લગાવશે જાંબાજ જવાનો: રાજકોટમાં અટલ સરોવર ખાતે યોજાયું ફૂલ ડ્રેસ રિહર્સલ
ગુજરાત
2 મહિના પહેલા
ભરૂચ રેલવે કોલોનીમાં સીનીયર સેક્શન એન્જિનિયરનો માળો વિખાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Microsoft એ લૉન્ચ કર્યુ AI ફિચર્સવારુ લેપટૉપ કૉપાયલટ+ PC, જાણો કેટલી છે કિંમત ?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેનેડામાં ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ : ગુજરાત અને પંજાબના 10,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર