Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટની કંપનીના નકલી ફેસવોશ બનાવી વેચવાનું કૌભાંડ

Tue, November 7 2023

દિલ્હીની કંપની સામે કોપી રાઇટ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં સ્કિન કેર અને હેર કેર પ્રોડક્ટ બનાવતી કંપનીના નામે ડુપ્લિકેટ ફેસવોશનું ઓનલાઇન વેચાણ કરનાર દિલ્લીની અબુએરા ટ્રેડિંગ સામે કોપીરાઇટ હેઠળ રાજકોટના અજયભાઇ મેધરાજભાઇ વંજાણીએ માલવીયાનગર પોલીસ મથકમાં  ફરીયાદ નોંધાવી છે.
અજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે યુ.બી. સોલ્યુસન્સ પ્રા.લી. નામની કંપનીમાં તે એકઝીકયુટીવ ડાયરેકટરની પોસ્ટ ઉપર નોકરી કરે છે અને કંપનીના માલીક ઇલેશભાઇ ખખ્ખર તથા તેના પત્ની ભાવીનીબેન ખખ્ખરછે.કંપની18 થી વધુ દેશોમાં ઓફીસ ધરાવે છે. કોસ્મેટીક અને બ્યુટી  પ્રોડકટસ બનાવટી કંપનીનું એથિલ્લો ફેસવોશ જેનું ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્રારા વેચાણ કરવામાં આવતું હોય છેલ્લા ઘણા દિવસથી ગ્રાહકએથિંગ્સો ફેસવોશમાં ફેરફાર હોવની ફરિયાદ આવતી હોય તપાસ કરતાં ઓનલાઇન એથિગ્લો ફેસવોશના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાઈ રહ્યાનું જાણવા મળતા તપાસ કરતાં
અબુએરા નામની કંપની દ્વારા એથિગ્લો ફેસવોશના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાણ કરવામાં આવતું હોવાનું અને આ  અબુએરાનું સરનામું દિલ્લીનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એથિલ્લો ફેસવોશનો આરોપીઓએ ફરિયાદીના કંપનીના બ્રાન્ચ નેમ અને લોગો ચોરી કરી બનાવટી એથિલ્લો ફેસવોશનું ઉત્પાદન કરી ડુપ્લીકેટ ફેસવોશનું કોપી કરી ગ્રાહકો કંપની સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

પ્રેમી બીભત્સ ફોટા વાઇરલ કરવા ધમકી આપતા બીએસસીની છાત્રાનો આપઘાત

Next

ગોંડલ રોડ ઉપર પતિએ ભૂલથી લિફ્ટ ચાલુ કરી દેતા ફસાઈ જતાં પત્નીનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ગુજરાત બજેટ : ૭૨ લાખ પરિવારોને અનાજ પૂરું પડાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલમાં યોજાયો ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ : શું કહ્યું ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
શ્રમિક પરિવારનાં પુત્રની અનમોલ સફળતા : હેત પેથાણી ધો.12 સાયન્સમાં 99.98 PR સાથે બોર્ડમાં બીજા સ્થાને
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
બંગાળમાં દાર્જિલિંગ પાસે કાંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર: રાહત બચાવ કાર્ય શરૂ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર