Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

છત્તીસગઢમાં ભાજપે કેવા વચન આપ્યા…. જુઓ

Fri, November 3 2023

છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો હતો. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં રૂપિયા 500 માં ગેસ સિલિન્ડર અને પરિણીત મહિલાઓને વાર્ષિક 12 હજાર રૂપિયા આપવાનું વચન અપાયું છે. એ જ રીતે રાજ્યમાં રામલલ્લા દર્શન યોજના શરૂ થશે. શક્તિપીઠોનો વિકાસ કરવામાં આવશે. 2 વર્ષમાં 1 લાખ ખાલી પદ પર ભરતી થશે. 18 લાખ ઘર બનાવવામાં આવશે.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો અમારા માટે સંકલ્પ પત્ર હોય છે. છત્તીસગઢની સ્થાપનાનો ઉદ્દેશ્ય વિકાસની મુખ્ય ધારામાં સમ્મેલિત કરવાનો હતો. અમને છત્તીસગઠ માટે કામ કરવાની તક મળી. છત્તીસગઢ 15 વર્ષમાં બીમાર રાજ્યમાંથી એક સારા રાજ્યમાં પરિવર્તિત થયું છે. હવે ફરીથી ચૂંટણી આવી છે. છત્તીસગઢની જનતા પરિવર્તન કરવા જઈ રહી છે. અમે છત્તીસગઢને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવવાનું કામ કરીશું.

છત્તીસગઢને નક્સલવાદમાંથી બહાર લાવવાનું કામ બીજેપીએ કર્યું છે. મનરેગામાં 150 દિવસની રોજગારી આપનારું રાજ્ય છત્તીસગઢ બન્યુ છે. છત્તીસગઢમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ, ટેબ આપવાનું કામ કરવામાં આવ્યુ છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદના બોપલમાં 30 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ, પાંચ શખ્સોની ધકપકડ

Next

અમદાવાદમાં અડાલજ ક્રોસિંગ પાસેની ઘટના જોઈ ઇન્સ્યોરન્સવાળા પણ ચકરાવે ચડ્યા…જુઓ શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ
2 સેકન્ડ પહેલા
ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક
17 મિનિટutes પહેલા
વ્હૉટ ઈઝ ધીસ? રેલવે સ્ટેશન પાસે દબાણ-રસ્તાની હાલત જોઈ RMC કમિશનર ધુંઆપુંઆ! અધિકારીઓને સ્થળ પર જ ખખડાવી નાખ્યા
34 મિનિટutes પહેલા
રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2996 Posts

Related Posts

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો 18 વર્ષના લગ્નજીવન બાદ પત્ની સોફીથી છુટા પડયા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
દિલ્હીની મહિલાઓને કેજરીવાલે શું આપ્યું વચન ? કેટલી રકમ આપશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
૨૭ વર્ષ બાદ પહેલી વખત ટેસ્ટમાં બન્યા ૮૦૦+ રન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
E-KYC ઓન ધ સ્પોટ ! રેશનકાર્ડ ધારક અનાજથી વંચિત નહીં રહે, સ્થળ પર E-KYC કરી અનાજ અપાશે
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર