Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોરબીરોડ ઉપર નામચીન ઇભલાની ઘોડીપાસાની જુગાર ક્લબ ઉપર દરોડો

Thu, November 2 2023

પાંચ દિવસથી ચાલતી કબલમાં મહિલા સહિત ત્રણ પકડાયા: ઈભલો સહિતના પાંચ  ફરાર

ચામડીયાપરા ખાટકીવાસ પાસે જાહેરમાં ચાલતી નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાની  ઘોડીપાસાની જુગાર કલબઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી અને મહિલા સહિત બે ની ધરપકડ કરી કુલ રૂા.1.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.  દરોડામાં ઇભલો સહિત ચાર શખ્સોભાગવામાં સફળ રહ્યા હતા.

પાંચ દિવસથી ચાલતી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાની ઘોડી પાસાની કલબ દરોડામાં ક્રાઇમ બ્રાંચે રૈયા ગામના ઇમરાન અબ્દુલ દલાણી, ભગવતીપરાના સદામ ઉર્ફે ઇમુ ટકો હુશેન શેખ અને ભીમનગર આવાસ યોજનામાં રહેતી રેખાબેન મહેશ પરમારને બે વાહનો મળી કુલ રૂા.1.85 લાખનો મુદામાલ ઝડપી લીધા હતા. દરોડામાં કલબ સંચાલક, ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા, તેનો ભાઇ મહેબૂબ ઉર્ફે મેબલો કરીમ કાથરોટીયા, તેનો સાળો ગુલો, તેનો મિત્ર દતા અને જીગો ટોપીફરાર થવામાં સફળ રહ્યા હતા. ને પકડવા ચક્રોગતિમાન કર્યા હતાં.


Share Article

Other Articles

Previous

પરવાનેદારોની વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે: પુરવઠા મંત્રી

Next

ગાઝાના રાજમાર્ગો પર ભીષણ જંગ ઇઝરાયલના વધુ 16 જવાનો શહીદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Thala For A Reason: 7 રનથી જીત, 7 વિકેટ ગુમાવી… ઈંગ્લેન્ડ સામે ભારતની સેમિફાઇનલની જીતમાં ‘થાલા કનેક્શન’?
11 મિનિટutes પહેલા
વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ ક્રેશ: બંને પાઇલટ શહિદ, એરફોર્સનું સુખોઈ-30 ક્યારે-ક્યારે થયું ક્રેશ? જાણો તમામ વિગત
2 કલાક પહેલા
ઈરાન-યુએસ ‘યુદ્ધ’નો પ્રહાર: ગુજરાત ગેસે ઉદ્યોગોને સપ્લાયમાં 50% કાપ ઝીંક્યો, સિરામિક ક્લસ્ટરની મુશ્કેલી વધી, ઉત્પાદન ઠપ થવાની ભીતિ
2 કલાક પહેલા
બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેઈલ પાછળ ગેરકાયદે વસતો બાંગ્લાદેશી ઝબ્બે: આ રીતે બંધ પડેલા ઈ-મેઈલ એકાઉન્ટ્સ વેચતો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2954 Posts

Related Posts

વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો ભવ્ય વિજય : રાહુલ ગાંધીનો રેકોર્ડ તોડ્યો,સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અલ સાલ્વાડોરની વિદેશીઓને કરી અનોખી ઑફર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
પુષ્કરધામ મેઇન રોડ પર અમુલ પાર્લરમાં વીજળી પડતા આગ ભભૂકી : 30 લાખનું નુકશાન
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમા 1 વર્ષમા સરકારી ખાટલે જનમ્યા 7777 બાળકો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર