Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટેક ન્યૂઝટૉપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતના વળતા જવાબમાં ૬ પાક સૈનિકો ઢેર

Fri, October 27 2023

બીએસએફના બે જવાનો અને ચાર નાગરિક ઘાયલ

આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેનાએ આઠ દિવસમાં બીજી વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ગઈ રાત્રે જમ્મુ અને કાશ્મીરના અરનિયા સેક્ટરની આઠ ચોકીઓ પર પાકિસ્તાન સેનાએ અકારણ ગોળીબાર કર્યો હતો. જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાનો અને ચાર નાગરિકો ઘાયલ થયા હતા. બીએસએફના જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો.એક અહેવાલ મુજબ ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું હતું. ભારતીય ગોળીબારમાં તેમનાં છ સૈનિકો માર્યા ગયા હતા.

પાકિસ્તાની સેનાએ મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં પણ ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ છોડેલા 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા. બીએસએફએ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવા અને લાઈટ બંધ રાખવા જણાવ્યું હતું. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરીને વાહનોની તલાશી શરૂ કરી દીધી છે.

પાકિસ્તાન સેનાના ગોળીબાર દરમિયાન બિક્રમ પોસ્ટ પર તૈનાત એક જવાનને પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગી ગયા હતા અને જબ્બોવાલ પોસ્ટ પર એક જવાનને પગમાં ગોળી વાગી હતી. બંનેને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બીએફએફના એક વરિષ્ઠ અધિકારીએ સીઝફાયર ઉલ્લંઘન અંગે જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે ભારતીય સૈનિકો પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારનો વાજબી જવાબ આપ્યો હતો. એક અહેવાલ મુજબ ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું હતું. ભારતીય ગોળીબારમાં તેમના પાંચથી છ સાત સૈનિકો માર્યા ગયા હતા.

આ પહેલા ગત 18 ઓક્ટોબરના રોજ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા.

Share Article

Other Articles

Previous

પહેલા તો સરકાર જ હેંગ થઈ જતી હતી, 2014માં લોકોએ જૂનો ફોન બદલી નાંખ્યો: મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ

Next

રાજકોટમાં ખત્રીવાડમાં આવેલ વ્રજલાલ પારેખ શેરી પાસે દારૂના નશામાં બે શખ્સોએ હથિયારો સાથે આતંક મચાવ્યો, જુઓ સીસીટીવી..

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
2 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
3 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

સંસદ પરિસરમાં ધક્કા-મુક્કી થતાં ભાજપના બે નેતા ગંભીર રીતે ઘાયલ : ICUમાં કરાયા એડમિટ, રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
પવન પડતા જ ઠંડીમાં રાહત, રાજકોટમાં 11.5 ડિગ્રી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કોંગી નેતા ખેડાની મુશ્કેલી વધી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં 2 વોર્ડમાં ભાજપની પેનલ બિન હરીફ : ચૂંટણી પહેલા જ ભાજપે ખેલ પાડી દીધો, ભાજપ-કોંગ્રેસ હાથ મિલાવ્યા
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર