Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

મોરબીના ઉદ્યોગપતિના બેન્ક એકાઉન્ટમાંથી નાણાં બારોબાર ઉપડી ગયા

Fri, October 27 2023

માત્ર ત્રણ જ મિનિટમાં 35 લાખનું ચીટિંગ !

મોરબીના સિરામિક ઉદ્યોગપતિના કારખાનાના સીસી અને કરન્ટ એકાઉન્ટમાંથી ભેજાબાજ ગઠિયાએ ફક્ત ત્રણ જ મિનિટમાં રૂપિયા 35 લાખ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

છેતરપિંડીના આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને બેલા-પીપળી રોડ ઉપર પાર્કિંગ ટાઇલ્સ બનાવવાની વીકોન સિરામિક ફેક્ટરીના ભાગીદાર આશિષભાઇ નરસિંહભાઇ સીતાપરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.23 ઓક્ટોબરના રોજ સાંજના 7.37થી 7.40 સુધીના ત્રણ મિનિટના સમયગાળામાં તેમના કારખાનાના સીસી અને કરન્ટ એકાઉન્ટમાંથી ભેજાબાજ ગઠિયાએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 35 લાખની માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી.

જો કે, મોબાઈલમાં બેન્કના કર્મચારીનો ફોન આવતા કારખાનેદારે તેમના એકાઉન્ટન્ટને સમગ્ર બાબતે પૂછતાં કોઈને ચેક કે અન્ય રકમ ટ્રાન્સફર કરી ન હોવાનું માલુમ થતા તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તાત્કાલિક બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરાવી તપાસ કરતા ભેજાબાજ ગઠિયાઓ દ્વારા આ 35 લાખની રકમ કટકે કટકે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી ફરીયાદીની જાણ બહાર કોઇપણ રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કે ફરીયાદીના નેટબેકીંગ પાસવર્ડનો ઉપયોગ કરી મેળવી લીધાનું સામે આવ્યું હતું. હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

ભાવનગરમાં 17 વર્ષના તરુણ અને રાજકોટમાં ખેડૂત સહિત બે ના હદય બંધ પડી ગયા

Next

દેહવ્યાપારના ધંધામાં ઈમાનદાર’ મેહુલ પર લલનાઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરતી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
10 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજથી પરેશ ધાનાણીનો પણ રાજકોટમાં જ મુકામ: બે દિ’માં ૧૭ મંદિર-દરગાહ ફરશે
રાજકોટ
2 વર્ષ પહેલા
‘અરાજકતા, અહંકાર અને આપદાની હાર’ : દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ PM મોદીએ કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર
Breaking
1 વર્ષ પહેલા
તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં સારવાર અર્થે ખસેડાયો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ 27 માર્ચ : આજે આ રાશિના જાતકોએ જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું, નોકરી કરતાં લોકોની મુશ્કેલી વધી શકે છે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર