Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ સામે ટક્કર પહેલાં ભારતને ઝટકો: હાર્દિક `આઉટ’

Wed, October 25 2023

હજુ પગની ઈજા સરખી થઈ નથી: રવિવારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

વર્લ્ડકપમાં રવિવારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થાય તે પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મેચમાં રમી શકશે નહીં. તેને પાછલા સપ્તાહે પૂનામાં બાંગ્લાદેશ મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. આ પછી પંડ્યા બોલિંગ કરી શકતો ન્હોતો. હાલ મેડિકલ ટીમ બેંગ્લોરમાં હાર્દિકની સારવાર કરી રહી છે. જો કે આફિઽકા અને નેધરલેન્ડ સામેની અંતિમ બે મેચમાં હાર્દિક ટીમમાં વાપસી કરી શકે છે.


હાર્દિકને બાંગ્લાદેશ સામેની મેચમાં પગમાં ઈજા પહોંચી હતી. તે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે દડો રોકવાની કોશિશમાં તેનો પગ વળી ગયો હતો. તેણે મેદાન પર જ મેડિકલ હેલ્પ લીધી પરંતુ આગળ રમી શક્યો ન્હોતો. આ પછી ભારતીય ચાહકોના મનમાં ચિંતા પેદા થઈ ગઈ હતી. પંડ્યા ન્યુઝીલેન્ડ સામે મેચ રમી શક્યો ન્હોતો ત્યારે હવે ઈંગ્લેન્ડ સામે પણ રમી શકશે નહીં.


દરમિયાન પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન છે. ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને પોતાનો વિજયરથ જાળવી રાખ્યો છે. આ રવિવારે ભારત વર્લ્ડકપનો છઠ્ઠો મુકાબલો રમવા માટે મેદાન પર ઉતરશે.

Share Article

Other Articles

Previous

એશિયન પેરા ગેમ્સ: સુમિત અંતિલે રચ્યો ઈતિહાસ

Next

કેનેડાથી મસૂર દાળ મંગવવાનું બંધ, ભાવ વધશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
યાત્રીઓ ધ્યાન આપે: આવતીકાલથી સૌરાષ્ટ્ર મેલ દાદર સુધી જ જશે
3 કલાક પહેલા
ગરમી-તડકો ગાયબ,વરસાદનાં દર્શન
4 કલાક પહેલા
છઝઊમાં આજથી પ્રવેશ પ્રક્રિયા: ૮૪ હજાર બેઠકો માટે ૧૭ એપ્રિલ ડેડલાઇન
8 કલાક પહેલા
પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !
8 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઇલેકટોરલ બોન્ડ: કોણે કઈ પાર્ટીને કેટલી રકમ આપી એ જાણકારી નહીં મળે?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમારા કેટરિંગના કામમાં તમારી જ્ઞાતિના માણસો ન ચાલે’ કહી યુવતીને ધમકાવી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? એક જ દિવસમાં વધુ 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી, ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
ગરમ જેકેટ તૈયાર થઈને આવી ગયા છે…!! રાજકોટમાં યુનિફોર્મનું જ સ્વેટર પહેરવા માટે દબાણ કરતી 4 સ્કૂલને નોટિસ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર