Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વિજયા દશમીએ શસ્ત્ર અને અશ્વ પૂજન

Wed, October 25 2023

આસુરી શક્તિ ઉપર વિજયનું પર્વ એટલે દશેરા રાજકોટમાં વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ધાર્મિક પરંપરા મુજબ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક  પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પુજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી સુધીરકુમાર દેસાઇ તમામ એસીપી અને શહેરના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ રાજકોટના માઉન્ટેડ પોલીસ યુનિટ અને આર. ડી. ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા અશ્વ પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટ માઉન્ટેડ પોલીસ યુનિટના પી. આઈ યુવરાજસિંહ સરવૈયા સહિતના માઉન્ટેડ પોલીસ યુનિટના જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

રેસકોર્સમાં રાવણ દહન: આતશબાજી, લેઝર શો જોવા લોકો ઉમટ્યા

Next

આજે રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 2 કલાક ૧૫ મિનિટ મોડી ઉપડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધની સ્થિતિ વચ્ચે સારા સમાચાર: 1.35 લાખ મેટ્રિક ટન તેલ ભરેલું જહાજ હોર્મુઝની ખાડી પાર કરી પહોંચ્યું ભારત
10 કલાક પહેલા
તમે હદ પાર…8 વર્ષ જૂની ચેટ લીક થવા પર ભડકી રશ્મિકા મંદાના: એક્ટ્રેસે કાનૂની કાર્યવાહીની ધમકી આપી, જાણો શું છે મામલો
11 કલાક પહેલા
મિડલ ઈસ્ટ તણાવ: ગુજરાતમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો LPGનો જથ્થો ઉપલબ્ધ, સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય
11 કલાક પહેલા
મેચ ફિક્સિંગના આરોપમાં પૂર્વ IPL ક્રિકેટર સસ્પેન્ડ… IPL 2026ની શરૂઆત પહેલા ICCએ આ બે વ્યક્તિઓ સામે પણ કરી કડક કાર્યવાહી
12 કલાક પહેલા
Categories

નેશનલ

2981 Posts

Related Posts

યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ બસ-ગેસ્ટ હાઉસ અને ઘરમાં ગુજાર્યું દુષ્કર્મ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પૂર્વ મામલતદાર દ્વારા 26 આસામીઓની રૂ.4.82 કરોડની મિલકત જપ્ત કરાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે વિઝા પણ નકલી! સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, આ રીતે આરોપી બનાવતો હતો નકલી વિઝા સ્ટિકર
ક્રાઇમ
6 મહિના પહેલા
ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં ટેકસ ફ્રી : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર