Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઢોરને હાથ લગાડી તો જુઓ ! હિંગળાજનગર-ગાયત્રીનગરમાં ઢોરપકડ પાર્ટી સાથે ઢીશુમ ઢીશુમ’

Fri, October 20 2023

દંડ વસૂલવાનું શરૂ પણ નથી કર્યું ત્યાં આવી સ્થિતિ, વસૂલાશે તો શું થશે ?
જ્યાં સૌથી વધુ ઢોર છે તે ગાયત્રીનગરમાં કાફલો ત્રાટકતાં જ મહિલાઓએ બહાર આવીને ધબધબાટી શરૂ કરી દીધી: મોટી સંખ્યામાં ગાયો બહાર બેઠી'તી તેમાંથી માંડ એકને પકડી શકાઈ: હિંગળાજનગરમાં પણ ટીમને જોઈને માલિકે ઢોરને વાડામાં પૂર્યા, કર્મીઓ સાથે કરી માથાકૂટ

હજુ તો મંગળવારે જ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરમાં રખડતાં ઢોર પકડાય તો તેના માલિક પાસેથી ૪૦૦૦નો દંડ વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપી છે. હજુ આ દરખાસ્ત જનરલ બોર્ડમાં મંજૂર થાય ત્યારબાદ કાયદો અમલમાં આવશે પરંતુ તે પહેલાં જ ઢોર પકડવાનું શરૂ કરાતાં માથાકૂટ ઓછી થવાનું નામ લઈ રહી નથી. એકંદરે ઢોરમાલિકો મહાપાલિકાની ઢોરપકડ પાર્ટીને કશું સમજતાં જ ન હોય તેવી રીતે ઢોર પકડવા જાય એટલે ટીમ સાથે ઝપાઝપી, ગાળાગાળી કરવાનું શરૂ કરી દે છે ત્યારે આવા બે બનાવ ગાયત્રીનગર-હિંગળાજનગરમાં બન્યા હતા અને એક તબક્કે સ્ટાફ સાથે ઝપાઝપી કરતાં થોડીવાર માટે મામલો ઉગ્ર બની ગયો હતો. એ વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે વૉર્ડ નં.૧૪ના ગાયત્રીનગરમાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે. એક સમયે તો અહીં શાળા પર કબજો લઈને ઢોર બાંધી દેવામાં આવ્યા હતા જેને બહાર કઢાયા હતા. જો કે આ વિસ્તારમાં ઢોરની સંખ્યા ઘટી ન્હોતી અને બહાર ખુલ્લેઆમ ફરતા હોય લોકોને ઢીક લાગવાનો ડર રહેતો હતો. આ અંગેની ફરિયાદ મળતાં જ ઢોરપકડ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને ઘરની બહાર બેઠેલી ગાયોને પકડવાનું શરૂ કરાતાં જ ડેલીમાંથી મહિલાઓ બહાર દોડી આવી હતી અને ઢોર પકડીને તો જુઓ’ કહીને સ્ટાફ સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. જો કે સ્ટાફ સાથે વિજિલન્સનો મહિલા સ્ટાફ હોય તેણે મચક આપી ન્હોતી પરંતુ માથાકૂટ ચાલી ત્યાં સુધીમાં બહાર બેઠેલી ગાયોને ડેલીમાં ધકેલી દેવાઈ હોવાથી સ્ટાફ માંડ એક ગાયને પકડી શક્યો હતો.
આવી જ રીતે અમીન માર્ગ પર મણીયાર ક્વાર્ટરના ખૂણે આવેલા હિંગળાજનગરમાં ઢોર પકડવાનું શરૂ કરતાં જ તેના માલિકે દોડી આવી તમામ ઢોરને વાડામાં ધકેલી દીધા હતા. જો કે તેમાંથી એક ગાય વાડામાંથી બહાર આવી જતાં તેને પકડવાનો પ્રયાસ કરાતાં જ માલિકે સ્ટાફ સાથે માથાકૂટ શરૂ કરતાં તેને ડિટેઈન કરી લેવાયો હતો.

Share Article

Other Articles

Previous

45 લાખની ઉઘરાણીમાં હોટલ સંચાલકની હત્યા કરી લાશ સળગાવી દીધી

Next

આણંદમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભૂગર્ભમાં ઉથલપાથલને કારણે હિમાલયમાં આવી શકે છે મોટી આફત, વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં પાર્સલ લેવા બાબતે થયો ઝઘડો, હુમલા બાદ હોટેલિયરનું શંકાસ્પદ મોત? મૃતકના અગ્નિસંસ્કાર પણ થઇ ગયા
ક્રાઇમ
2 મહિના પહેલા
કયા ટોચના પૂર્વ અધિકારીનું થયું અવસાન ? વાંચો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે, અણધાર્યા લાભ થવાની સંભાવના ; ચિંતામાંથી રાહત મળશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર