Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઢોર મામલે મનપા કુણી’ પડશે કેઆકરી’ ? ત્રીરંગાની લાકડીની કમાણી’ પર ફરશે કાતર

Tue, October 17 2023

સર્વેશ્વર ચોકમાં નવો સ્લેબ બનાવવા, સાંઢિયા પુલને તોડી ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેને ભરવાની થકી રકમ ભરવા સહિતની ૨૮ દરખાસ્તો અંગે આજે સ્ટેન્ડિંગ કમિટી લેશે નિર્ણય

મહાપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં ૨૮ પ્રકારની દરખાસ્તો એજન્ડામાં સામેલ કરવામાં આવી છે. આમ તો પાછલી કમિટીની બેઠકમાં પેન્ડીંગ રહેલી અનેક દરખાસ્તો ફરી આ વખતના એજન્ડામાં સામેલ કરવામાં આવી છે જેમાં ઢોરમાલિકોને આકરો દંડ ફટકારવા, ત્રીરંગાની લાકડીની કિંમતમાં ચાર ગણો વધારી કરીને કરાયેલી દરખાસ્ત સહિતનો નિર્ણય આજે લેવામાં આવશે.

આ ઉપરાંત સર્વેશ્વર ચોકમાં નવો સ્લેબ બનાવવા, સાંઢિયા પુલને તોડી ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેને ભરવાની થતી દરખાસ્તો અંગે પણ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત પાંચ-પાંચ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકથી લટકતી આવતી મોટામવા પુલને પહોળો કરવાની દરખાસ્ત આ વખતના એજન્ડામાં સમાવિષ્ટ છે ત્યારે આ દરખાસ્ત મંજૂર થાય છે કે પછી દબાણવશ’ થઈને તેને પેન્ડીંગ રાખી દેવામાં આવે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. આવી જ રીતે જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલને તોડી પાડી તેના સ્થાને નવો ફોરલેન (ચારમાર્ગીય) ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેને ભરવાની થતી ૧.૫૮ કરોડની રકમને મંજૂરી આપવા મ્યુનિ.કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરી છે. આવી જ રીતે તાજેતરમાં સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં હવે તેના સ્થાને નવો સ્લેબ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જેના ઉપર આજે નિર્ણય લેવામાં આવશે.

Share Article

Other Articles

Previous

પંજાબમાં કોંગીના ધારાસભ્ય કુલબીરસિંહની ધરપકડ

Next

ભાજપના નેતાની ‘ફુલગુલાબી’ વીડિયો ચેટ વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
4 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
41 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
42 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

૯ દિ’ રેકી બાદ ‘જંગલ ગેંગે’ યુવક પર ફાયરિંગ કર્યું, હત્યા નહીં માત્ર ખૌફ’ જ ઉભો કરવો’તો
ક્રાઇમ
4 મહિના પહેલા
રાજ્યમાં મેઘમહેર : જુનાગઢમાં વિસાવદરમાં બે ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી, વલસાડમાં ગરનાળામાં પાણી ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
લોસ એન્જલસ દાવાનળમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત, હજુ પણ આગ ભભૂકી રહી છે
Breaking
5 મહિના પહેલા
રાજકોટ : મોંડલિંગ કરતી 17 વર્ષીય સગીરાને નશાયુક્ત જ્યુસ પીવડાવી દુષ્કર્મ આચરવાના આક્ષેપો બાદ રીબડાના આરોપી અમિત ખૂંટે પોતાની જ વાડીમાં ગળાફાંસો ખાઇ લેતા મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર