Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોંઘું ભલે પડે, વાહન તો પેટ્રોલથી ચાલતું જ લેવાનું

Fri, October 13 2023

૯ મહિનામાં રાજકોટમાં પેટ્રોલથી ચાલતા ૨૪૦૦૭ ટુ-વ્હીલર અને ૩૮૫૨ ફોર-વ્હીલરનું વેચાણ: માલવાહક વાહન તેમજ રિક્ષા માટે સીએનજી પર પસંદગી

રાજકોટમાં પેટ્રોલના ભાવ ૯૫ આસપાસ પહોંચી ગયા છે જેના કારણે લોકોમાં બોકાસો બોલી ગયો છે અને વાહનનો જરૂર પૂરતો જ ઉપયોગ કરી રહ્યા છે. બીજી બાજુ પેટ્રોલના વિકલ્પરૂપે લોકો સીએનજીથી ચાલતા વાહનો ઉપર પસંદગી ઉતારશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આ ધારણા ખોટી સાબિત થઈ રહી હોય તેવી રીતે રાજકોટમાં નવ મહિનાની અંદર પેટ્રોલથી સંચાલિત થતાં વાહનોની જ ધૂમ ખરીદી થઈ રહી છે. એકંદરે ભાવવધારાની રાજકોટીયન્સ ઉપર કોઈ જ અસર ન હોય તેવી રીતે વાહનોની ખરીદીમાં ધૂમ બોલી રહી છે.


રાજકોટમાં તા.૧-૧-૨૦૨૩થી તા.૩૦-૯-૨૦૨૩ સુધીમાં માત્ર પેટ્રોલથી જ ચાલતાં ૨૪૦૦૭ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. આવી જ રીતે પેટ્રોલ સંચાલિત ૩૮૫૨ ફોર-વ્હીલર વેચાઈ છે. જ્યારે માલવાહક વાહનો તેમજ રિક્ષા માટે સીએનજી પર પસંદગી ઉતારવામાં આવી હોય તેમ નવ મહિનામાં સીએનજીથી ચાલતી ૧૮૫૨ રિક્ષા તો ૧૯૪૭ માલવાહક ગાડીની ખરીદી કરવામાં આવી છે. ડીઝની વાત કરવામાં આવે તો નવ મહિનામાં ડીઝલ સંચાલિત ૬ ટુ-વ્હીલર, ૧૩૮ થ્રી-વ્હીલર અને ૮૦૩ ફોર-વ્હીલરનું વેચાણ થયું છે.
જેની સામે પાછલા વર્ષે તા.૧-૧-૨૦૨૨થી તા.૩૦-૯-૨૦૨૨ સુધીના આંકડા પર નજર કરીએ તો આટલા સમયમાં પેટ્રોલ સંચાલિત ૨૧૬૫૮ ટુ-વ્હીલર, ૨૮૪૪ ફોર-વ્હીલર વાહનોનું વેચાણ થયું હતું જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે કેમ કે આ વર્ષે ટુ અને ફોર-વ્હીલર વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.

ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૨૨૬.૧૬ કરોડના વાહનોનું વેચાણ વધુ
જાણવા મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે રાજકોટમાં ૭૪૩.૬૩ કરોડના વાહનો વેચાયા હતા જેની સામે આ વર્ષે ૯૬૯.૭૯ કરોડના વાહન વેચાયા છે મતલબ કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૨૨૬.૧૬ કરોડના વાહનોનું વધુ વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જે બદલ મહાપાલિકાને ટેક્સની આવકમાં પણ વધારો મળ્યો છે.

Share Article

Other Articles

Previous

ધો.10-12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો EXAMનો સમગ્ર કાર્યક્રમ

Next

સિવિલમાં ૩૦થી વધુ દર્દીઓની માઠી: આયુષ્યમાન કાર્ડ કઢાવવા ફોગટ ફેરા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કોઇને ખબર ન હતી કે ચોરનો ભાઇ ઘંટી ચોર નીકળશે!!
રાજકોટ
2 વર્ષ પહેલા
તમારા સંતાનને મોબાઈલની આદત પડી ગઈ છે ? અભ્યાસમાં મન નથી ચોટતું ?
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
તાજિયાના ઝુલુસમાં મ્યુઝિક વગાડવા માટે રાજકોટ પોલીસની મંજૂરી લેવી ફરજિયાત : 9 ફૂટથી ઉંચા તાજિયા બનાવવાની મનાઈ
ગુજરાત
8 મહિના પહેલા
પીજીવીસીએલે વર્ષ 2024- 25 મા રૂપિયા 271 કરોડની વીજ ચોરી પકડી
Breaking
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર