Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો, ભુવાએ પડાવ્યા રૂપિયા 8 લાખ જુઓ વિડિયો

Wed, October 4 2023

તાંત્રિકવિધિના નામે યુવાન સાથે રૂ.૮ લાખની ઠગાઈ

રૂપિયા પડાવ્યા બાદ ભૂવાએ દારૂ, કુંવારી છોકરી અને મટનની માંગણી મામલો પોલીસમાં

રાજકોટના મનહર પ્લોટમાં રહેતા મનિષભાઈ લોટીયા નામના યુવક સાથે તાંત્રિક વિધિના નામે અમીન માર્ગ, ગંગા હોલ પાસે રહેતા ભુવા અરૂણ સાપરીયા ઉર્ફે ગુરૂજી નામના શખ્સે આઠ લાખની છેતરપીંડી કરી હોવાની અરજી એ-ડીવીઝન પોલીસને કરવામાં આવતા તપાસ શરુ કરવામાં આવી છે.

મનિષભાઈ કન્સલટીંગ કામ કરે છે પારિવારીક મુશ્કેલી આવતાં સંબંધીઓ મારફતે આરોપીનો સંપર્ક કરેલ હતો.તેઓ ભુવા અરૂણ સાપરીયા ઉર્ફે ગુરૂજીને મળવા ગયેલ ત્યારે તેને નડતર શોધી તાંત્રિક વિધી માટે કટકે-કટકે આઠ લાખ રૂપિયા આપ્યા હતા છતાં કોઈ ઉકેલ નહી આવતા સ્મશાને વિધિ માટે ભુવાએ તેમની પાસે દારૂ, કુંવારી છોકરી અને મટનની માંગણી કરતા ફરીયાદીને શંકા જતા તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી માનસીક વિકૃત છે અને નિર્દોષ લોકોને ફસાવી મોટી રકમ પડાવી સ્ત્રીઓના ઉપયોગ કરે છે. બનાવ અંગેની અરજી પરથીએ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

જયપુરના રસ્તાઓ પર ‘મની હાઇસ્ટ’ સ્ટાઈલમાં યુવકે કર્યો રુપિયાનો વરસાદ, જુઓ વીડિયો થયો વાયરલ

Next

આંબેડકરનગરની પરિણતા સાથે ઝગડો કરી સાસુએ ફીનાઈલ પીવડાવી દીધું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
13 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
14 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
14 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સિદ્ધિ હાસલ કરી, જાપાનને પાછળ છોડી દીધું, નીતિ આયોગની જાહેરાત
Breaking
10 મહિના પહેલા
માલદીવના પ્રમુખ મુઇઝુને ઉથલાવવાના કથિત કાવતરામાં ભારતનું નામ ઉછળ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ સિવિલમાં ટેન્ડર વગર થતી દવા ખરીદીનો ખેલ ખતમ : હવે GMSCLના રેટ કોન્ટ્રાકટર પાસેથી જ  કરવી પડશે ખરીદી
ગુજરાત
7 મહિના પહેલા
ગુજરાત ઇન્કમટેક્સના નવાં વડા તરીકે શૈલી જીંદાલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર