Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઘરઆંગણે સૌરાષ્ટ્રનો શરમજનક દેખાવ: રેસ્ટ ઑફ ઈન્ડિયા સામે ૧૭૫ રને પરાજય

Wed, October 4 2023

૨૫૪ રનના લક્ષ્યાંક સામે આખી ટીમ ૭૯ રનમાં તંબુ ભેગી: સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં ચોગ્ગા-છગ્ગા ફટકારનારા ખેલાડીઓ સદંતર ફ્લોપ: ચેતેશ્વર પણ ન ચાલ્યો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ઈરાની ટ્રોફીની સૌરાષ્ટ્ર-રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચેની મેચમાં ઘરઆંગણે જ ટીમ સૌરાષ્ટે્ર અત્યંત શરમજનક રમતનું પ્રદર્શન કરતાં તેનો ૧૭૫ રને કારમો પરાજય થયો છે. આ મેચમાં સૌરાષ્ટ્રને જીત માટે ૨૫૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેની સામે આખી ટીમ માત્ર ૭૯ રન બનાવીને તંબુ ભેગી થઈ જતાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. એકંદરે તાજેતરમાં જ પૂર્ણ થયેલી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં ચોગ્ગા-છગ્ગા લગાવનારા ખેલાડીઓને આ મુકાબલા માટે સૌરાષ્ટ્રની ટીમમાં સામેલ કરાયા હતા પરંતુ તેઓ સદંતર નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાનું બેટ પણ શાંત રહ્યું હોય તેવી રીતે તે પણ બન્ને ઈનિંગના મળી માત્ર ૩૬ રન બનાવી શક્યો હતો. આ મેચમાં સૌરાષ્ટ્ર વતી એકમાત્ર ઉમદા દેખાવ બોલર પાર્થ ભૂતે કર્યો હતો જેણે પહેલી ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં સાત વિકેટ ખેડવી હતી.

Share Article

Other Articles

Previous

આંબેડકરનગરની પરિણતા સાથે ઝગડો કરી સાસુએ ફીનાઈલ પીવડાવી દીધું

Next

મોરબી રોડ પરથી ફુગ ચડી ગયેલો ૪૫૦૦ કિલો મીઠો (ઝેરી) માવો પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
22 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
22 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
22 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
23 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અભિનેતા સલમાન ખાનને ₹5 કરોડ માટે ધમકી આપનારે બીજો મેસેજ મોકલીને માફી માગીને કહ્યું ભૂલથી કર્યો હતો મેસેજ, ઝારખંડમાં લોકેશન નીકળતા પોલીસ દોડી
Breaking
1 વર્ષ પહેલા
અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે
ગુજરાત
4 સપ્તાહs પહેલા
રાજકોટ : માધાપરમાં કરોડોની સરકારી જમીન તલાટીએ ખાનગી ઠેરવી દીધી, કરોડોની કિંમતી જમીન કૌભાંડમાં ભાંડો ફૂટ્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
બજેટને હવે માત્ર 2 દિવસ બાકી :  કેવો રહેશે શેર બજારનો માહોલ, વાંચો શું કહે છે એક્સપર્ટ  
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર