Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

તામિલનાડુ ભાજપના પ્રમુખે મહિલા રિપોર્ટરને કહ્યું .. આવો મારી બાજુમાં બેસી જાઓ !

Mon, October 2 2023

નેતા અનામલાઈની ભારે ટીકા, એક સવાલ પર ભડકી ગયા હતા, પછી ચોખવટ કરતાં રહ્યા

ચુંટણી આવતા જ નેતાઓ બેફામ બની રહ્યા છે અને પરાક્રમો ચાલુ જ રહ્યા છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈ સતત વિવાદોમાં રહે છે. આ વખતે તેમણે એક મહિલા રિપોર્ટર સાથે એવું વર્તન કર્યું કે જેના કારણે તેમની ચોતરફી ટીકા થઈ રહી છે.

મહિલા રિપોર્ટરે અન્નામલાઈને ભાજપ સંબંધિત એક સવાલ કર્યો હતો જેના પર તે ભડકી ગયા અને તેમણે મહિલા રિપોર્ટર ને ફટકાર લગાવી હતી. તેમની આ હરકતની કોઈમ્બતૂર પ્રેસ ક્લબે આકરી ટીકા કરી હતી. જોકે વિવાદ વધતાં અન્નામલાઈ સફાઈ આપવા મજબૂર થયા હતા.

અહેવાલ અનુસાર એક મહિલા રિપોર્ટરે અન્નામલાઈને સવાલ કર્યો હતો કે જો તે ભાજપના તમિલનાડુ અધ્યક્ષ ન હોત તો શું તે પાર્ટીમાં ટક્યા હોત? આ સવાલ સાંભળીને અન્નામલાઈ નારાજ થઇ ગયા અને તેમણે રિપોર્ટરને પૂછી લીધું કે તમારી મારી પાસે આવીને બેસી જવું જોઈએ જેથી ટીવી પર જે પણ વ્યક્તિ તેમને જોઈ રહી છે તેને ખબર પડે કે આ સવાલ કોણે કર્યો છે? તેઓ સતત મહિલા રિપોર્ટરને પોતાની પાસે આવીને બેસી જવા દબાણ કરતા રહ્યા હતા.

સવાલ પૂછવાની એક રીત હોય છે. 8 કરોડ લોકોને એ ખબર હોવી જ જોઈએ કે આખરે આ શાનદાર સવાલ કોણે કર્યો છે? ભાજપ નેતાના વારંવાર દબાણ સામે મહિલાના સાથી રિપોર્ટરોએ તેમનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતું.

Share Article

Other Articles

Previous

સુરત એરપોર્ટ પર વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી

Next

રાજકોટમાં શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ખાદી ભંડારમાં કાર્યકરો દ્વારા ખાદીની ખરીદી જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
10 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
11 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
11 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
12 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

રાજકોટ જિલ્લામા ૨૩૫ જ્ઞાન સહાયક શિક્ષક ફરજ પર હાજર થયા
રાજકોટ
3 વર્ષ પહેલા
106 ટેસ્ટમાં 434 વિકેટ સાથે કપિલ દેવની બરાબરી, બન્યો સૌથી સફળ ડાબોડી બોલર
સ્પોર્ટ્સ
2 મહિના પહેલા
જાણો આજનું રાશિફળ | 20-04-2024
ધાર્મિક
2 વર્ષ પહેલા
ચંપઇ સોરેન કેવો ખેલ પાડવાની વેતરણમાં ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર