મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે હતા અને તેમણે રોપ-વેનો આનંદ પણ લીધો હતો. મુખ્યમંત્રીએ ટવીટ કરીને કહ્યું હતું કે, ગરવા ગઢ ગિરનાર પર અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રોપ-વે નો આનંદ કંઈક અનેરો જ છે. રોપ-વે દ્વારા ગિરનાર સ્થિત માઁ અંબાજી મંદિરે પહોંચી માતાજીના દર્શન-પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
Related Posts
મેઘરાજાની શનિ-રવીની રજા પૂર્ણ, ફરી ધબધબાટી શરૂ
9 મહિના પહેલા