Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ક્રિકેટ મેચને લઇ જામનગર રોડ ઉપર ભારે વાહનો માટે બે દિવસ પ્રવેશબંધી

Wed, September 27 2023

અમદાવાદથી આવતા વાહનો માટે માધાપર ચોકડીને બદલે બેડી ચોકડીથી અવર જવર

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચ જોવા માટે આશરે ૩૦-હજાર જેટલા પ્રેક્ષકો રાજ્યભરમાંથી વાહનો સાથે મેચ જોવા આવનાર હોય રાજકોટ-જામનગર રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમ  સુધી ભારે વાહનો પસાર થાય તો ટ્રાફિકની સમસ્યા થાય તેમ હોય, જેથી ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય કે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે આજે  સવારે ૯ વાગ્યા હતી કાલે તા ૨૮ના  રાત્રીનાં 3 વાગ્યા સુધી ટ્રક, ટેન્કર, ટેઇલર વિગેરે મોટા હેવી વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવવા આવી છે.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ તરફથી આવતા હેવી વાહનો બેડી ચોકડીથી મોરબી રોડ મીતાણા/ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આવી શકશે નહી,ઘંટેશ્વર ટી-પોઇન્ટથી ભારે વાહનો ટ્રક, ટેન્કર, ટેઇલર વિગેરે મોટા હેવી વાહનો જામનગર રોડ ખંઢેરી સ્ટેડીયમ તરફ જઇ શકશે નહીં.

Share Article

Other Articles

Previous

મનપાની જગ્યા પર બંધાયેલા વધુ ૨૭ ઝુંપડા તોડી પડાયા

Next

આજે રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈટ ટુ ફિનિશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

CBSEએ ધો.12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ સિસ્ટમ કરી શરૂ : જરુરી માહિતી વહેલાસર પોર્ટલ પર મુકવા સ્કૂલોને સૂચના
ગુજરાત
8 મહિના પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
Entertainment
10 મહિના પહેલા
IND vs AUS : પર્થ ટેસ્ટમાં ભારતના ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન, 150 રનમાં આખી ટીમ તંબુ ભેગી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
“હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું…,” નીતિશ કુમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી જાહેરાત,બિહારને મળશે નવા મુખ્યમંત્રી
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર