Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

રૂ. 1000 કરોડના ઓનલાઇન પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની થશે પૂછપરછ

Fri, September 15 2023

ઓડિશા પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા સમન્સ પાઠવવાની તૈયારી

બોલીવૂડ એક્ટર ગોવિંદા મુસીબતમાં મુકાયો છે. ઓડિશા પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) આશરે રૂ. 1000 કરોડની ઓનલાઇન પોન્ઝી કૌભાંડના સિલસિલામાં બોલવૂડ એક્ટર ગોવિંદાની પૂછપરછ કરે એવી શક્યતા છે. સોલાર ટેક્નો અલાયન્સની મિલીભગતના આ કૌભાંડની તપાસ કરી રહેલી ટીમની EOWનાં પોલીસ અધિકારી સસ્મિતા સાહુએ આ માહિતી આપી હતી.

EOWના જણાવ્યા મુજબ કંપની ગેરકાયદે રીતે પિરામિડ આધારિત ઓનલાઇન પોન્ઝી યોજનામાં સામેલ હતી, જેને ક્રિપ્ટોમાં મૂડીરોકાણને નામે ચલાવવામાં આવતી હતી.આ કૌભાંડમાં સોલર ટેક્નો એલાયન્સ સામેલ હતી, જેણે એક ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ વેન્ચર તરીકે દેશમાં ગેરકાયદે ઓનલાઇન પોન્ઝી યોજના સંચાલિત કરી હતી. ગોવિંદાએ આ કંપનીના કામને ટેકો આપ્યો હતો. એટલે કેટલીય માહિતી એકત્ર કરવા માટે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ અધિકારી સસ્મિતા સાહુએ કહ્યું હતું કે અમે EOWની સામે પૂછપરછ માટે ગોવિંદાને સમન્સ મોકલી શકીએ છે. આ સિલસિલામાં મુંબઈમાં ટીમ મોકલવામાં આવશે.ગોવિંદાએ આ વર્ષ જુલાઈમાં ગોવામાં આયોજિત STAના વિશાળ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેટલાક વિડિયોમાં કંપનીનો પ્રચાર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ લોકોને લાલચ આપીને નેટવર્ક બનાવવાનું કહ્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે કંપનીએ એક મેગા ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર ગોવિંદાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ 30 જુલાઈ 2023એ થયું હતું. EOW ની એક ટીમ ગોવા જવા રવાના થઈ, જ્યાં કાર્યક્રમ થયો. જ્યારે ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમને જાણવા મળ્યું કે તેઓ STA સાથે સંકળાયેલા છે. ગોવિંદા મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ગયો હોવાથી અમારે તેમનું નિવેદન પણ લેવું પડશે. આ ઈવેન્ટ માટે કોણે કોને કોન્ટેક્ટ કર્યો તે પણ અમારે શોધવાનું છે. આ પછી જ અમે વધુ માહિતી મેળવી શકીશું.

Share Article

Other Articles

Previous

રણચંડી બનીને મહિલાઓએ દારુના અડ્ડા પર તોડફોડ કરી

Next

એશિયા કપ માં પાકિસ્તાનને હરાવી શ્રીલંકા ફાઈનલમાં : રવિવારે ભારત સામે ટક્કર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
19 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

કેનેડામાં ભારત સરકારના ઈશારા પર લોરેન્સ બિશ્નોઇની ગુંડા ગેંગ કામ કરી રહી છે, કેનેડાની રોયલ પોલીસના અહેવાલમાં આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
‘બિગ બોસ’ OTT 3’ને હોસ્ટ કરશે આ સ્ટાર અભિનેતા, આ તારીખે થશે શોનું પ્રીમિયર
Entertainment
2 વર્ષ પહેલા
EPFOનો નિયમ બદલાયો, હવે ત્રણ દિવસમાં જ મળી જશે રૂપિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો અંત, ISIના એજન્ટ અમીર હમઝાને ગોળીઓ ધરબી ઢાળી દેવાયો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર