Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ અને IBA સાથે સમજૂતી

Mon, September 28 2026

પાંચ દિવસનું અઠવાડિયુ કરવાના મુદ્દે સમિતિની રચના થશે

આજથી શરૂ થનારી ત્રણ દિવસની સરકારી બેંકોની હડતાળ મોડી રાત્રે પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને પગલે પગલે સોમવારથી બેંકોની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

રવિવારે રાત્રે ૯-૩૦ વાગ્યે IBA અને UFBU વચ્ચે મીટીંગ યોજાઈ હતી અને તેમાંયોગ્ય ચર્ચા-વિચારણા બાદ, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે,બેંકોમાં પાંચ દિવસનું અઠવાડિયું લાગુ કરવાના મુદ્દા ઉપર  વિચારણા કરવા માટે IBA અને UFBU ની એક ઉચ્ચ સ્તરીય સમિતિ તાત્કાલિક બનાવવામાં આવશે. આ સમિતિ તમામ સંભવિત વિકલ્પોની તપાસ કરશે; તમામ હિતધારકો સાથે ચર્ચા કરશે અને તમામ હિતધારકો અને વધુ મહત્વપૂર્ણ રીતે, ગ્રાહકોને સ્વીકાર્ય હોય તેવા ઉકેલ પર કામ કરશે.

આ ઉપરાંત સ્કેલ IV અને તેથી ઉપરના અધિકારીઓ માટે PLI યોજનાના સંદર્ભમાં, યુનિયનો/એસોસિએશનોના સૂચનોને ધ્યાનમાં લેવા માટે સરકારને યોજનામાં સુધારા સૂચવવા માટે IBA સાથે ચર્ચા શરૂ થઈ શકે છે.

બેન્ક યુનિયનના એક અધિકારીના જણાવ્યા અનુસાર તા. ૮.૩.૨૦૨૪ના મિનિટ્સમાં સૂચિબદ્ધ બાકીના પ્રશ્નો ઝડપી નિરાકરણ માટે બંને પક્ષો વચ્ચે ચર્ચા કરવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને, UFBU સહમત થયું હતું કે પ્રસ્તાવિત આંદોલનાત્મક કાર્યક્રમો અને હડતાળની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવે છે.

Tags:

BankingAgreementBankingCommunityBankingIndustryBankingReformBankingSectorBankUnionsCollectiveBargainingEconomicJusticeEmployeeRightsFinancialInclusionFinancialStabilityFinancialUnityIBALaborRightsNegotiationSuccessUnionLeadershipUnionNegotiationsUnionStrongUnitedForumWorkersSolidarity

Share Article

Other Articles

Previous

આણંદ-બોરસદ માર્ગ પર બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર: 3 યુવાનોના ઘટનાસ્થળે મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

Next

અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની ભવ્ય પૂર્ણાહુતિ: 45 લાખ શ્રદ્ધાળુઓ સાથે આસ્થાનો નવો વિક્રમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં ભારે કડાકો: ચાંદીમાં 6,600 અને સોનામાં 3,000 રૂપિયાથી વધુનું ધોવાણ
27 મિનિટutes પહેલા
સપ્તાહની શરૂઆતે જ શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 900 અને નિફ્ટી 280 પોઇન્ટ તૂટ્યા, રૂ. 6 લાખ કરોડનું ધોવાણ
32 મિનિટutes પહેલા
આણંદ-બોરસદ માર્ગ પર બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર: 3 યુવાનોના ઘટનાસ્થળે મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત
37 મિનિટutes પહેલા
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ અને IBA સાથે સમજૂતી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3662 Posts

Related Posts

વન-ડે મેચમાં તમામ ઓવર સ્પીનરે જ ફેંકી’ને ખેડવી નાખી ૧૯ વિકેટ :
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મચ્છરો મોજમાં, લોકો ખૌફમાં ! રાજકોટને ડેંગ્યુ-ટાઈફોઈડ-ચિકનગુનિયાનું ભયાનક આલિંગન’
રાજકોટ
3 વર્ષ પહેલા
સોનું સવાયું : 1,00,000ની સપાટીએ પહોંચ્યા બાદ 1,25,000 તરફ દોટ, વાંચો સોનાના ભાવ અને માંગ વિશે શું કહે છે ઝવેરીઓ
ગુજરાત
1 વર્ષ પહેલા
ઑસ્ટે્રલિયા સામે પાકિસ્તાન ૩૧૩ રનમાં ઓલઆઉટ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર