Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન

Fri, September 18 2026

ભારતના ચૂંટણી પંચએ તૃણમૂલ કોંગ્રેસના બે હરીફ જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્નો ફાળવ્યા છે. પંચે મમતા બેનર્જીના જૂથને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન ફાળવ્યું છે, જ્યારે હરિફ જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘પરબીડિયું’ (એન્વલપ)નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.

ચૂંટણી પંચના આદેશ મુજબ, મમતા બેનર્જી દ્વારા અધિકૃત ‘ફોર્મ-બી’ હેઠળ દાખલ કરાયેલા ઉમેદવારી પત્રોને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ના ઉમેદવારો તરીકે માન્યતા આપવામાં આવશે. આ ઉમેદવારોમાં રબિઉલ આલમ ચૌધરી, નંદીગ્રામના સંચિતા પ્રધાન (ડે) અને આસામના નાગાંવ સંસદીય મતવિસ્તારના અબ્દુલ સલામનો સમાવેશ થાય છે. ‘રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ, 1951’ની કલમ 36 ની કાયદાકીય જોગવાઈઓને આધીન રહીને તેમને ચૂંટણી પંચ દ્વારા ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.

બીજી તરફ, અરુપ રોય દ્વારા અધિકૃત ‘ફોર્મ-બી’ના આધારે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ના ઉમેદવારો ગણવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ, સફિયુજ્જમાન શેખ અને એહતેશમુલ હક (નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તારમાંથી)ની ઉમેદવારી ‘પરબીડિયું’ ચિહ્ન હેઠળ ચૂંટણી લડતા ઉમેદવારો તરીકે નોંધવામાં આવશે.

આ પણ વાંચો : ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ

પંચે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાઓ તમામ કાયદાકીય જરૂરિયાતો પૂરી થયા પછી જ લાગુ થશે. પાર્ટીનું નામ અને મૂળ ચૂંટણી ચિહ્ન સ્થગિત (ફ્રીઝ) કરવામાં આવ્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. વધુમાં, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની રેજીનગર (70) અને નંદીગ્રામ (210) વિધાનસભા બેઠકો તેમજ આસામની નાગાંવ (9) લોકસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરોને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પંચના સચિવ અશ્વિની કુમાર મોહલ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ચકાસણી દરમિયાન ઉમેદવારી પત્રોની માન્યતાની તપાસ માત્ર ‘રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ’ની કલમ 36 હેઠળ જ કરવામાં આવશે.

Tags:

ArupRoyByElection2026DemocraticTrinamoolCongressElectionCommissionEnvelopeSymbolFootballPlayerSymbolMamataAllIndiaTrinamoolCongressMamataBanerjeeNagaonNandigramRegenagarTMCTrinamoolCongressvodvoiceofdayWestBengalPolitics

Share Article

Other Articles

Next

ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
27 મિનિટutes પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
3 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
4 કલાક પહેલા
હૃદય કંપાવી દે તેવી ઘટના..!! અમરેલીના સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા બાદ શણગારીને ફ્રિજમાં મૂકી દીધી, પછી પોતે ફાંસો ખાધો..!!
21 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

ભારતીયો પૈસા કમાવા માટે અમારી સેનામાં જોડાયા હતા: રશિયાનો દાવો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મલાઈકા અરોરાએ રિલેશનશિપ સ્ટેટસ કર્યું જાહેર : સોશિયલ મીડિયા પર કરી ક્રિપ્ટિક પોસ્ટ
Entertainment
2 વર્ષ પહેલા
`અતુલ્યમ બ્લોક’ના નુકસાન માટે ટાટા એરલાઇન્સ રૂા.૫૩.૧૨ કરોડનું વળતર આપશે
ગુજરાત
4 મહિના પહેલા
નંદ ઘેર આનંદ ભયો: કાલે ૫૩ સ્થળે મટકી ફોડાવશે મનપા
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર