Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટમાં ઠેર-ઠેર દિવા તળે અંધારું સ્ટ્રીટલાઇટને ઢાકી દેતા તોતિંગ વૃક્ષ

Mon, September 14 2026

સુવિધા ઓછી દુવિધા વધુ: ગાર્ડન-રોશની શાખા ક્યારે જાગશે ?

અકસ્માત થવાની, ચોરી-લૂંટ સહિતના બનાવ બને તો ચહેરા ન ઓળખાવા  સહિતની સમસ્યા ઉદ્ભવશે ત્યારે જવાબદાર કોણ ?

રેલનગર અન્ડર બ્રિજ, ભોમેશ્વર મંદિર રોડ, કલેક્ટર કચેરી, રેસકોર્સ રિંગરોડ સહિતના લગભગ તમામ રસ્તે સ્ટ્રીટ લાઈટ તો છે પણ વૃક્ષની ડાળીઓને કારણે બની રહે છે માત્ર ટમટમીયા

વોઈસ ઓફ ડે। રાજકોટ

રાજકોટને હરિયાળું બનાવવા માટે મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશને દિવસેને દિવસે સઘન બનાવવામાં આવી રહી છે પરંતુ `તંત્ર કોઈ કામ કરે અને તેમાં કોઈ ભૂલ ન થાય કે ભૂલ ન નીકળે તો જ નવાઈ પામવા જેવું રહે છે’ની જેમ વૃક્ષોનો ઉછેર થઈ ગયા બાદ તેની વ્યવસ્થિત જાળવણી જેમાં ટ્રિમિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવતી ન હોય આ વૃક્ષો અત્યારે લોકો માટે મુશ્કેલી નોતરી રહ્યા છે. શહેર ઝગમગતું રહે તે માટે મહત્તમ વિસ્તારમાં એલઈડી લાઈટ ફિટ કરવામાં આવી છે જેના કારણે રાત્રે પણ અજવાળું રહે છે. જો કે અત્યારે આ સ્ટ્રીટલાઈટને તોતિંગ વૃક્ષોની ડાળીઓ ઢાકી દેતી હોવા છતાં મહાપાલિકાની બગીચા શાખા કે રોશની શાખાના ધ્યાન પર આ સમસ્યા આવી રહી ન હોય લોકોને લાઈટ હોવા છતાં અંધારામાંથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે.

રેલનગર અન્ડર બ્રિજ, ભોમેશ્વર મંદિર રોડ, કલેક્ટર કચેરી, રેસકોર્સ રિંગરોડ સહિતના રસ્તાઓ કે જ્યાં રાત્રિના સમયે પણ વાહનોની અવર-જવર મોટી સંખ્યામાં રહે છે અને અહીં સ્ટ્રીટ લાઈટ પણ છે પરંતુ વૃક્ષની ડાળીઓને કારણે આ લાઈટ માત્ર ટમટમીયા બનીને જ રહી જતી હોય તેનો કોઈ મતલબ રહેતો નથી. તંત્રએ આ તમામ રસ્તે ફેરણી કરીને ઉગી નીકળેલી વધારાની ડાળીઓનું ટ્રીમિંગ કરવું જરૂરી બની જાય છે અન્યથા અકસ્માત થવાની, ચોરી-લૂંટ સહિતના બનાવ બને ત્યારે અંધારાને કારણે ચહેરા ન ઓળખી શકવા સહિતની સમસ્યા ઉદ્ભવી શકે છે.

આ પણ વાંચો : ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી

ગાર્ડન શાખાને તુરંતમાં જાણ કરી સમસ્યા દૂર કરાશે: પરેશ ઠાકર

મહાપાલિકાની રોશની શાખાના ચેરમેન પરેશ ઠાકરે જણાવ્યું કે જ્યાં તેમના દ્વારા અલગ-અલગ વોર્ડમાં ફેરણી કરવામાં આવી ત્યારે પણ ચારેક જગ્યાએ આ પ્રકારની સમસ્યા ધ્યાને આવી હતી એટલે ગાર્ડન શાખાને જાણ કરી ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. હવે આખા શહેરમાં આ પ્રકારે ડાળીઓ ઉગી ગઈ છે ત્યારે તુરંતમાં જ ગાર્ડન શાખાને જાણ કરી સ્ટ્રીટ લાઈટનું અજવાળું સીધું રસ્તા ઉપર જ પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે રોશની શાખાના ઈજનેર બી.ડી.જીવાણીએ પણ ગાર્ડન શાખા સાથે સંકલન કરી જ્યાં જ્યાં ડાળીઓ ઉગી હશે તેને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Tags:

GujaratNewsrajkotRajkotBreakingRajkotCrimeRajkotMunicipalCorporationRajkotNewsRajkotRMCRajkotTrafficrmcSmartCityRajkotStreetLightTreeTrimmingvodvoiceofday

Share Article

Other Articles

Next

ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ઠેર-ઠેર દિવા તળે અંધારું સ્ટ્રીટલાઇટને ઢાકી દેતા તોતિંગ વૃક્ષ
2 મિનિટutes પહેલા
ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
40 મિનિટutes પહેલા
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
2 દિવસ પહેલા
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા ચેક કરો: ઝોમેટોએ કયા ઓર્ડર પર વધારી દીધી ફી?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ : છત ધરાશાયી થવાથી 5 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બિહારમાં ગૃહ મંત્રી અમિત શાહનું એલાન
નેશનલ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં હિન્દુઑ પર હુમલા અંગે શેખ હસીનાએ શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રામમંદિર કાર્યક્રમમાં અયોધ્યા જવા રીવાબા જાડેજા(ભાભી) અને નયનાબા જાડેજા (નણંદ) વચ્ચે નો વિવાદ જુઓ…
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર