Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં નશાખોરીનો વ્યાપ વધ્યો: 40 લાખ લોકો દારૂ અને ડ્રગ્સના બંધાણી!

Mon, September 7 2026

ગુજરાતમાં ‘પિયાય છે તો વેચાય છે’ ની કહેવત મુજબ નશાખોરીનો કારોબાર ચિંતાજનક રીતે ફૂલીફાલી રહ્યો છે. રાજ્યમાં લાખો લોકો દારૂ, ચરસ, ગાંજો અને સિન્થેટિક ડ્રગ્સના બંધાણી બન્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. યુવાધન અને મહિલાઓ પણ આ દૂષણનો શિકાર બની રહ્યા છે ત્યારે આ મામલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં નશાખોરીના ચોંકાવનારા આંકડા

રાજ્યમાં અંદાજે 40 લાખ જેટલા લોકો નિયમિતપણે વિવિધ પ્રકારના નશાના બંધાણી છે. આંકડાઓ મુજબ રાજ્યમાં 20 લાખ લોકો દારૂના અને બાકીના 20 લાખ લોકો ચરસ, અફીણ, ગાંજો, ભાંગ અને સિન્થેટિક ડ્રગ્સના રસ્તે ચડી ગયા છે. ખાસ કરીને કોરોના મહામારી પછી સિન્થેટિક ડ્રગ્સ અને નશીલી દવાઓની માંગમાં મોટો વધારો થયો છે. સંસદમાં રજૂ થયેલા સર્વે અનુસાર, 9 લાખ લોકો પેઇનકિલર કે સેડેટિવ્સ જેવી દવાઓનો નશો કરે છે, જ્યારે 2 લાખથી વધુ મહિલાઓ પણ આ લતે ચડી ચૂકી છે.

કરોડોનું ડ્રગ્સ જપ્ત છતાં નશા મુક્તિનો અભાવ

ગુજરાત પોલીસ અને એનસીબી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 13,600 કરોડ રૂપિયાની કિંમતનું 1.39 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 5,348 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે, આ ગાળા દરમિયાન કેટલા યુવક-યુવતીઓ નશા મુક્ત થયા તેનો કોઈ ચોક્કસ ડેટા કે સંતોષકારક આંકડો જવાબદાર વિભાગો પાસે ઉપલબ્ધ નથી. બીજી તરફ, નશો છોડાવવાના નામે ખાનગી રિ-હેબ સેન્ટરો અને ડૉક્ટરો દ્વારા તોતિંગ ફી વસૂલીને પોતાનો બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો પર દેવાનો અસહ્ય બોજ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ ઇનકારથી ચિંતા

પોલીસ તંત્રની કડક કાર્યવાહી: ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ની રચના

ડ્રગ્સના આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં આગામી સાત દિવસમાં વિશેષ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ શરૂ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદ અને સુરતમાં 2-2 તેમજ વડોદરા અને રાજકોટમાં 1-1 યુનિટ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ 1-1 ખાસ યુનિટ રચાશે. આ 8 સભ્યોની ટીમમાં પીઆઈ, પીએસઆઈ અને અન્ય કોન્સ્ટેબલો સામેલ હશે, જેને અલગ વાહન ફાળવવામાં આવશે. આ ટીમ અન્ય કોઈ કામગીરી કર્યા વગર માત્ર ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
નશાખોરીનું આ વધતું પ્રમાણ ગુજરાતના યુવાધન અને પારિવારિક માળખા માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. સરકારે માત્ર ડ્રગ્સ પકડવાની કાર્યવાહી પૂરતું મર્યાદિત ન રહેતા, યુવાનોને નશાથી દૂર રાખવા માટે જનજાગૃતિ અને અસરકારક પુનર્વસન અભિયાન ચલાવવું પણ એટલું જ અનિવાર્ય છે.

Share Article

Other Articles

Previous

NSE અને BSEના પ્રી-ઓપન પ્રોટોકોલમાં બદલાવ: માર્કેટ હેરાફેરી અટકાવવા માટે એક્સચેન્જો દ્વારા કડક પગલાં

Next

ગુજરાતના ખેડૂતો પર દેવાનો અસહ્ય બોજ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ ઇનકારથી ચિંતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
બિઝનેસ
5 દિવસમાં ચાંદી 8436 રૂપિયા તૂટી તો સોનું 4694 રૂપિયા સસ્તું થયું
11 મિનિટutes પહેલા
હોર્મુઝમાં પરમિશન વિના જહાજ ઘૂસ્યું તો બેન થશે, ઈરાનની દુનિયાને ચેતવણી
53 મિનિટutes પહેલા
રોડ એક્સિડન્ટના વધતા કેસોથી ચિંતા: રોડ અકસ્માતમાં દરરોજ 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 27% કેસ વધ્યા
55 મિનિટutes પહેલા
NSE અને BSEના પ્રી-ઓપન પ્રોટોકોલમાં બદલાવ: માર્કેટ હેરાફેરી અટકાવવા માટે એક્સચેન્જો દ્વારા કડક પગલાં
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અશ્વિનની સદી એક, રેકોર્ડ તૂટ્યા અનેક
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
હું તને ખૂબ પ્રેમ કરું છું, આઈ લવ યુ’ કહી પરિણીતાની પજવણી !
ક્રાઇમ
3 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રવાસીઓ આનંદો… રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ ટેક્સમાં મોટો ઘટાડો, વાહનચાલકોને આટલા રૂપિયાનો થશે ફાયદો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર