Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અન્ન નાગરિક પુરવઠા વિભાગનો નિર્ણય: રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં કાપ મુકાતા રોષ

Mon, September 7 2026

મોંઘવારીના આ સમયમાં સામાન્ય અને ગરીબ પરિવારોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પર મળતા રેશનિંગના જથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલુ મહિનાથી ચોખાના જથ્થામાં મોટો કાપ મૂકવામાં આવતા કાર્ડધારકોમાં નારાજગી વ્યાપી ગઈ છે અને ઘરનું બજેટ ખોરડાવાની દહેશત ઊભી થઈ છે.

વ્યક્તિદીઠ 3 કિલોને બદલે હવે માત્ર 1 કિલો ચોખા મળશે

સરકારી સસ્તા અનાજની દુકાનો પર અગાઉ કાર્ડધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવામાં આવતા હતા, જેમાં સરકારે મોટો ઘટાડો કરીને હવે માત્ર 1 કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. ચોખાના આ જથ્થામાં સીધો 2 કિલોનો કાપ મૂકવામાં આવ્યો છે અને તેની સામે પૌષ્ટિક અનાજના નામે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરાયું છે. પરિણામે, આ મહિને ગ્રાહકોને ઓછી માત્રામાં ચોખા અને વધુ પ્રમાણમાં ઘઉં-બાજરી મળી રહ્યા છે.

આ પણ વાંચો: કરાર આધારિત ખેતીમાં કંપનીઓ સામે અન્યાયના આક્ષેપો: ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો ખાટલા બેઠકો યોજી લડી લેવાના મૂડમાં

પરંપરાગત આહાર પર અસર અને રેશનકાર્ડ ધારકોની મુશ્કેલીઓ

ગુજરાતી પરિવારોના દૈનિક ભોજનમાં દાળ-ભાત અને ખીચડી જેવી વાનગીઓનો મોટો અને મહત્ત્વનો હિસ્સો હોય છે. મોટાભાગના ઘરોમાં ઘઉં અને બાજરી કરતા ચોખાનો વપરાશ વિશેષ રહે છે. અચાનક ચોખાનો જથ્થો ઘટાડી દેવાતા પરિવારોએ હવે બહાર ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ચોખા ખરીદવાની ફરજ પડી રહી છે, જેના કારણે સામાન્ય પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે બગડી ગયું છે.

બાજરીનો જથ્થો વધારાયો છતાં નારાજગી યથાવત

અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી ફાળવવામાં આવતી હતી, જે આ મહિને વધારીને 2 કિલો કરવામાં આવી છે. જોકે, રેશન દુકાનો પર નવો જથ્થો પહોંચ્યા બાદ ગ્રાહકોમાં એવી ચર્ચા છે કે વધારાની બાજરી તેમની દૈનિક જરૂરિયાત મુજબ ઉપયોગમાં નથી આવતી. ગ્રાહકો હવે સીધી માંગ કરી રહ્યા છે કે બાજરીના બદલે અગાઉની જેમ જ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવા જોઈએ અને સરકાર આ નીતિ પર પુનઃવિચાર કરે.

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે રેશનિંગનું અનાજ મોટો આધાર હોય છે. ચોખાના જથ્થામાં કરાયેલા અચાનક ઘટાડાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર આ મામલે જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય નહીં લે, તો અસંતોષ વધુ વધી શકે છે.

Share Article

Other Articles

Previous

ઝડપી જીવનશૈલી વચ્ચે અમદાવાદમાં ફ્રોઝન ફૂડનો ક્રેઝ 3 ગણો વધ્યો: એક વર્ષ જૂનો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક!

Next

કરાર આધારિત ખેતીમાં કંપનીઓ સામે અન્યાયના આક્ષેપો: ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો ખાટલા બેઠકો યોજી લડી લેવાના મૂડમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
હોર્મુઝમાં પરમિશન વિના જહાજ ઘૂસ્યું તો બેન થશે, ઈરાનની દુનિયાને ચેતવણી
24 મિનિટutes પહેલા
રોડ એક્સિડન્ટના વધતા કેસોથી ચિંતા: રોડ અકસ્માતમાં દરરોજ 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 27% કેસ વધ્યા
25 મિનિટutes પહેલા
NSE અને BSEના પ્રી-ઓપન પ્રોટોકોલમાં બદલાવ: માર્કેટ હેરાફેરી અટકાવવા માટે એક્સચેન્જો દ્વારા કડક પગલાં
28 મિનિટutes પહેલા
ગુજરાતમાં નશાખોરીનો વ્યાપ વધ્યો: 40 લાખ લોકો દારૂ અને ડ્રગ્સના બંધાણી!
32 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

પત્નીની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી ત્રણ દિવસ પ્રેશર કૂકરમાં ઉકાળ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટ આરટીઓમાં 9 નંબર માટે રૂ.1.12 કરોડની ઐતિહાસિક બોલી
રાજકોટ
3 વર્ષ પહેલા
દીકરીના પહેલા બર્થડેના સેલિબ્રેશન વચ્ચે ઇમારત ધરાશાયી, આખા પરિવાર સહિત 15 લોકોના મોત, વિરાર દુર્ઘટનાની કહાની સાંભળીને તમે રડી પડશો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર