Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતધાર્મિક

વડનગર ખાતે શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે ભવ્ય ‘શ્રાવણોત્સવ’

Wed, August 12 2026

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૩ ઓગસ્ટે વડનગરમાં નીકળશે ભવ્ય ‘ડમરૂ યાત્રા’

૧૦૮ કલાકારોના ડમરુ નાદથી ગુંજશે વડનગર; શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી યોજાશે ભક્તિમય પદયાત્રા

સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ: શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી ગુંજશે શિવનાદ

ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી ૧૩ ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રવણોત્સવ’નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’ને પણ પ્રસ્થાન કરાવશે.

વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ ૧૦૮ નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે, જે સમગ્ર નગરને શિવમય બનાવી દેશે. યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે, ત્યાંથી અર્જુન બારી થઈને ભગતના ગલ્લાથી વળીને યાત્રા આગળ વધશે. ત્યારબાદ જુના ચાચરેથી પસાર થઈને,  સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ આ ભવ્ય ડમરૂ યાત્રા  હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થશે. ૧૦૮ કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બનશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ

સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના આ ત્રિવેણી સંગમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો અને ભાવિક ભક્તોને સહપરિવાર પધારીને સાંસ્કૃતિક વિરાસતના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ  નીતિન પટેલ તેમજ સંસદ સભ્યો સર્વે  મયંક નાયક,  હરી પટેલ,  ભરતસિંહજી ડાભી અને  રાજેશ શુક્લ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારશે. સંસ્કૃતિ અને શ્રદ્ધાના આ સંગમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે.

Tags:

CommunityEventCulturalCelebrationCulturalHeritageDevotionAndFaithFestivalsOfIndiaFestiveSeasonFestiveVibesHinduTraditionsIndianFestivalsReligiousFestivalsShravan2023ShravanFestivalShravanMelaSpiritualJourneyVadnagar

Share Article

Other Articles

Next

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વડનગર ખાતે શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે ભવ્ય ‘શ્રાવણોત્સવ’
3 મિનિટutes પહેલા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ
9 મિનિટutes પહેલા
96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ
42 મિનિટutes પહેલા
વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકા ટેસ્ટમાંથી બહાર થશે, BCCI નું ટેન્શન વધ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

3430 Posts

Related Posts

શાહરૂખ ખાનને મળ્યો પહેલો નેશનલ એવોર્ડ : ગુજરાતી ફિલ્મ ‘વશ’ને મળ્યો એવોર્ડ, જાનકી સહિત ત્રણ ગુજરાતીઓ ચમક્યાં
Entertainment
11 મહિના પહેલા
6 એપ્રિલના રોજ આઈપીએલનો મેચ કોલકત્તામાં નહીં પણ હવે ગુવાહાટીમાં રમાશે, કોલકત્તા પોલીસે રામનવમીને લીધે સુરક્ષા આપવાનો ઇનકાર કરતા થયો ફેરફાર
ગુજરાત
1 વર્ષ પહેલા
ના કેચ, ના બોલ્ડ, અડધાથી વધુ ટીમ થઈ રનઆઉટ !!
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
ઓર્ડર-ઓર્ડર : રાજકોટમાં ચાલુ કોર્ટે જિલ્લા સરકારી વકીલ અને અન્ય એડવોકેટ વચ્ચે થઈ ફડાકા વાળી! જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર