Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

DLFનાં સુપર લકઝરીયસ પ્રોજેક્ટ ‘ધ ડાહલિયાસ’ માં પ્રતિ ચોરસ ફૂટ ૨.૬૦ લાખ રૂપિયામાં થયું વેંચાણ

Mon, August 10 2026

ગુરુગ્રામ: ઈમ્પિરીયલ ઓટો સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ માનવ સરદાનાએ ગુરુગ્રામમાં ડી.એલ.એફનાં લક્ઝરી પ્રોજેક્ટ “ધ ડાહલિયાસ”માં એક પેન્ટહાઉસ ૨૭૧ કરોડ રૂપિયામાં ખરીદ્યુ છે. પ્રતિ ચોરસ ફૂટના હિસાબે આ પેન્ટહાઉસનો સોદો દેશના સૌથી મોંઘા સોદા તરીકે માનવામાં આવે છે.

‘ધ ડાહલિયાસ’ પ્રોજેક્ટમાં ૨૯-૨૯ માળના આઠ ટાવર છે અને આ ટાવરમાં કુલ ૪૨૦ એપાર્ટમેન્ટ છે. આ સુપર લક્ઝરી પ્રોજેક્ટની કુલ કિંમત ૪૦ હજાર કરોડથી પણ વધુ છે.

અહેવાલો અનુસાર, આ પેન્ટહાઉસનો સુપર બિલ્ટઅપ એરિયા 17,200 ચોરસ ફૂટ અને કાર્પેટ એરિયા 10,500 ચોરસ ફૂટ છે. આનો અર્થ એ થાય કે સુપર બિલ્ટઅપ એરિયા માટે પ્રતિ ચોરસ ફૂટ આશરે ₹1.58 લાખ અને કાર્પેટ એરિયા માટે પ્રતિ ચોરસ ફૂટ આશરે ₹2.6 લાખની કિંમત છે.

આ પણ વાંચો: લાલ કિલ્લાની સુરક્ષા અભેદ્ય: જંતર-મંતરની હિંસા પછી પોલીસ વધુ સતર્ક

દેશમાં મુંબઈમાં વર્લી જેવા સ્થળોએ પ્રતિ ચોરસ ફૂટના ૨ લાખ રૂપિયાથી વધુની કિંમતના સોદા થયા છે અને અહી ગુરુગ્રામમાં પ્રતિ ચોરસ મીટરના ૨.૬૦ લાખ રૂપિયામાં સોદો થયો છે. ‘ ધ ડાહલિયાસ’ પહેલા ડી.એલ.એફ.નાં જ અન્ય પ્રોજેક્ટ ‘ધ કેમેલીયાસ’માં એક ઉદ્યોગપતિ ઋષિ પર્ટીએ ૧૬,૨૯૦ ચોરસ ફૂટનું પેન્ટહાઉસ ખરીદ્યું હતું. આ પેન્ટ હાઉસનો સોદો કાર્પેટ એરિયાના પ્રતિ ચોરસ ફૂટના ૧.૮૦ લાખ પ્રમાણે ૧૯૦ કરોડમાં થયો હતો.

મુંબઈમાં વર્લીમાં નમન ઝાની માલિકીના બે સી ફેઝ ડુપ્લેક્સને લીના ગાંધી તિવારીએ ૬૩૯ કરોડમાં ખરીદ્યા હતા. જયારે જે.પી. ટાપરિયાએ ₹369 કરોડમાં મલબાર હિલમાં 27,160 ચોરસ ફૂટના ટ્રિપલેક્સની ખરીદી કરી હતી.મુંબઈમાં ₹180 થી ₹200 કરોડની રેન્જમાં ઘણા સોદા થયા છે.

Tags:

DelhiRealEstateDLFDreamHomeHighEndLivingHomeBuyingInvestmentOpportunityLuxuryApartmentsLuxuryHomesLuxuryLifestyleLuxuryRealEstatePropertyMarketRealEstateInvestmentRealEstateNewsRealEstateTrendsTheDahlias

Share Article

Other Articles

Previous

હોર્મુઝ મુદે ભારે ગૂંચવાડો, એક તરફ શાંતિ મંત્રણાઓ બીજી તરફ ટ્રમ્પની ધાક-ધમકી

Next

લાલ કિલ્લાની સુરક્ષા અભેદ્ય: જંતર-મંતરની હિંસા પછી પોલીસ વધુ સતર્ક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
કિંગ્સ કપના સેમિફાઈનલમાં થાઈલેન્ડ સામે પરાજય થતાં બ્રોન્ઝ મળ્યો
2 કલાક પહેલા
IPL પહેલાં, દેશ પછી: ઈજાગ્રસ્ત હોવા છતાં ખેલાડીઓ રમે છે: કારણ: પૈસા-દબાણ
2 કલાક પહેલા
જ્યાં પણ મરું, ત્યાં જ દફનાવી દેજો…
2 કલાક પહેલા
`તારક મહેતા’ શોમાં કામ કરવા કિશોરે કાપ્યું 900 કિ.મી. અંતર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3420 Posts

Related Posts

CA,વેપારી,બિઝનેસમેનની ભક્તિભરી સેવા: રાજકોટમાં 4 વર્ષથી મહોત્સવમાં બનાવે છે ‘જલારામ બાપાની ઝુંપડી’
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા અપરાધ કેવી રીતે ? સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચારને ખોટા ગણાવતા હેમામાલીની
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર