Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા

Sat, August 8 2026

સૌરાષ્ટ્રના મુખ્ય સેન્ટર સમી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના મેજર બાળકો માટે પુરતી દવા ઉપલબ્ધ ન હોવાનું, બ્લડ પણ ન મળતું હોવા સાથે આવા દર્દીઓના દર્દને વાચા આપવા સેવાભાવી વ્યક્તિઓ દ્વારા તંત્રવાહકોને ઢંઢોળવા માટે પ્લેકાર્ડસ સાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં દેખાવો કરાતા પોલીસે ટીંગાટોળી કરીને દૂર ખદેડ્યા હતા.

રજૂઆતકર્તાઓનો અવાજ હતો કે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર બાળકોને લોહીની સાથે આવતા વધારાના તત્વોને ઘટાડવા માટે કેલ્ફર નામની દવા આપવામાં આવે છે પરંતુ આ દવા લાંબા સમયથી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તેમજ બાળકોને ડેસ્ફરાલ ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે જે પણ સિવિલમાં ઉપલબ્ધ નથી. આવા બાળકોને દર ૧૫ દિવસે બ્લડ ચડાવવું પડતું હોય છે. જો સામાન્ય (આરસીસી) બ્લહ ચડાવાય તો રિએક્શન આવે અને બાળકની સ્થિતિ બગડે છે. દાતા દ્વારા સિવિલ હોસ્પિટલે બ્લડ ફિલ્ટર કરવાનું એલ.આર. મશીન આપેલું છે. જો કે આ મશીન પણ જેમ ને તેમ જેવું ઉપયોગ થતો નથી. એલ.આર. રક્ત એકત્રિત કરવાની બેગ પણ સિવિલ હોસ્પિટલમાં નથી.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો

લોહીનો પુરતો પુરવઠો પણ હોતો નથી અને બહારથી દાતાઓ શોધવા પડે છે. કુદરતી પ્રકોપ જેવી આ બિમારીથી બાળકો એક તો શારીરિક રીતે ભારે હેરાન હોય છે અને બીજી તરફ જરૂરી દવા, બ્લડ કે સવલત પણ પ્રાપ્ત થતી ન હોવાની બાળકોની સાથે તેમના પરિવારજનોની હાલત પણ કફોડીબની જાય છે. બાળકોની વ્હારે આવી તંત્રને ઢંઢોળવા આવેદન સાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં પ્લેકાર્ડસ બતાવીને દેખાવો કરાયા, એક દેખવકાર દ્વારા ચાર્લિચેપ્લીનનું પાત્ર ભજવાયું. રસ્તા પર બેસી ગયા. પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વિરોધકર્તાઓને ટીંગાટોળી કરીને અટકાયતમાં લઈ રોડથી દૂર ખસેડ્યા હતા.

Tags:

ActivismCalferMedicineCitizenVoicesFilterSetHealthcareForAllHealthcareRightsMedicalAccessPoliceProtestProtestForHealthProtestInIndiaPublicHealthDemandRajkotCivilRajkotNewsRightToHealthSocialJustice

Share Article

Other Articles

Previous

સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ

Next

સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
છેલબટાઉ યુવાનોમાં કેડે ફટાકડી લટકાવવાનો ગજબનો ક્રેઝ: મહિનામાં 70 હથિયાર પકડાયા
35 મિનિટutes પહેલા
સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ
1 કલાક પહેલા
રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા
1 કલાક પહેલા
સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3415 Posts

Related Posts

લોરેન્સના સાથી હાશિમ બાબાનો મોટો ધડાકો : ગેંગસ્ટર બિશ્નોઈ પાસે સાબરમતી જેલમાં બે સેલ ફોન છે !!
ગુજરાત
2 વર્ષ પહેલા
લસણનો શું ભાવ છે ?? શાકભાજી લેવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો શેર કરીને સરકાર પર કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : જામનગર રોડ પરનો સાંઢીયા પૂલ વાહન વ્યવહાર માટે કરાયો બંધ
ગુજરાત
2 વર્ષ પહેલા
અગ્નિકાંડ સહિતની માનવસર્જિત દુર્ઘટના બાબતે જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભા ગજવી નાખી : અંતે તેમને બહાર કાઢ્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર