Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી:, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના: IMDની ચેતવણી

Wed, July 22 2026

ચોમાસું હવે પૂરા જોશમાં! ગુજરાતમાં એકસાથે 4 હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી એક સપ્તાહ સુધી રાજ્યભરમાં ભારે વરસાદનો ખતરો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ અને દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. હાલ રાજ્યમાં સરેરાશથી 29% ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આ સિસ્ટમો વરસાદની ઘટ પૂરી કરશે તેવી આશા છે.

આગામી 7 દિવસ વરસાદી, 4 સિસ્ટમ એકસાથે સક્રિય 

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ એમ 4 સિસ્ટમ એકસાથે સક્રિય છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જિલ્લાવાર એલર્ટ: ક્યાં કેવો વરસાદ?

– રેડ એલર્ટ: સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ચેતવણી.

– ઓરેન્જ એલર્ટ: ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન.

– યલો એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ.

આ પણ વાંચો: લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે મચાવેલા ભારે હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઇ

થન્ડર સ્ટોર્મ અને દરિયાઈ ચેતવણી 

આગામી 5 દિવસ દરમિયાન થન્ડર સ્ટોર્મની આગાહી છે. IMDએ લોકોને ખુલ્લા મેદાન, વૃક્ષો નીચે અને વીજ થાંભલાઓની નજીક ન રહેવાની સલાહ આપી છે. વાહનચાલકોએ પણ સાવચેતી રાખવી.

દરિયાકાંઠા માટે ખાસ સૂચના: દરિયામાં હવામાન ખરાબ રહેવાથી વિવિધ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને દરિયામાં રહેલા માછીમારોને સલામત સ્થળે પરત ફરવા જણાવાયું છે.

અત્યાર સુધી કેટલો વરસાદ? 

રાજ્યમાં અત્યાર સુધી કુલ 201.9 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળાનો સરેરાશ 285.8 મીમી હોવો જોઈએ. એટલે કે હજુ 29% વરસાદની ઘટ છે. આગામી 7 દિવસના વરસાદથી આ ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની અપીલ: લોકોએ સત્તાવાર આગાહી પર નજર રાખવી અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવું.

Share Article

Other Articles

Previous

15 ઓગસ્ટ 2027થી દોડશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: માત્ર 2 કલાકમાં કપાશે 508 KMનું અંતર!!!

Next

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે મચાવેલા ભારે હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
પટનામાં પ્રશાંત કિશોરની પાર્ટી ઓફિસ પર આવકવેરાના દરોડા
53 મિનિટutes પહેલા
ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન
54 મિનિટutes પહેલા
સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ
56 મિનિટutes પહેલા
દેશના ખૂણે ખૂણેથી જંતર-મંતર માટે ઓનલાઈન પહોંચવા લાગ્યાં હજારો ફૂડ પેકેટ્સ અને દવાઓ
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3300 Posts

Related Posts

ઈરાનના 80 લક્ષ્યો પર અમેરિકાના પ્રચંડ હુમલા : ઈરાની ઓઇલ પર ફરી પ્રતિબંધ
Breaking
2 સપ્તાહs પહેલા
અમદાવાદની 23 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, તંત્ર દોડતું થયું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
AI સમિટમાં કોંગ્રેસના નિર્વસ્ત્ર વિરોધ પ્રદર્શન મામલામાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પોલીસના દરોડા, યુવા કોંગ્રેસના કેટલાક આગેવાનોની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
CBIના નામે ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડીના મૂળિયાં રાજકોટમાં
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર