Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદ: મેકડોનાલ્ડમાં મોટી ભૂલ, વેજ બર્ગરને બદલે નોનવેજ મળતા નરોડા શાખા સીલ

Tue, July 21 2026

અમદાવાદ: ઓર્ડર કર્યું વેજ, પણ થાળીમાં આવ્યું નોનવેજ! અમદાવાદમાં ફરી એક વખત ફાસ્ટ ફૂડ ચેઈનની બેદરકારી સામે આવી છે. નરોડાના મેકડોનાલ્ડમાં ગ્રાહકે વેજ બર્ગર મંગાવ્યું હતું, પરંતુ ડિલિવરીમાં સ્પાઈસી ચિકન બર્ગર આવતા વિવાદ સર્જાયો. મામલો બિચ્યો તો આરોગ્ય તંત્રએ ગંદકી અને ન્યુસન્સના કારણે આખી દુકાન જ સીલ કરી દીધી.

નરોડા મેકડોનાલ્ડમાં વેજને બદલે નોનવેજ, દુકાન સીલ 

અમદાવાદના નરોડા હંસપુરા વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડમાંથી એક ગ્રાહકે ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો. પરંતુ ડિલિવરીમાં તેને સ્પાઈસી ચિકન બર્ગર મળ્યું. ગ્રાહકે તાત્કાલિક ફરિયાદ કરતા મામલો ઉગ્ર બન્યો.

ફરિયાદ બાદ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરતા દુકાનના પરિસરમાં ગંદકી અને જાહેર રોડ પર ન્યુસન્સ જોવા મળ્યું. જેના પગલે તંત્રએ તાત્કાલિક અસરથી મેકડોનાલ્ડની આ શાખાને સીલ કરી દીધી છે. CCTV ફૂટેજ પણ તપાસ માટે કબજે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: નવસારીમાં 64 રસ્તા બંધ, કાવેરી નદીની સપાટી વધતા 15 ગામોને એલર્ટ

4 દિવસમાં ગુજરાતમાં 3 સમાન ઘટના 

આ એકલી ઘટના નથી. છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં ફૂડ ઓર્ડરને લઈને આ પ્રકારની 3 ઘટના સામે આવી છે.

– વડોદરા: 4-5 દિવસ પહેલા નટુભાઈ સર્કલ સ્થિત બાર્બેક્યુ નેશનમાં ગ્રાહકે વેજ બિરયાની મંગાવી હતી. પરંતુ તેને નોનવેજ બિરયાની મળતા ગ્રાહકે રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો.

– અમદાવાદ બોપલ: બોપલના મેકડોનાલ્ડમાં ગ્રાહકે ઓનલાઈન વેજ બર્ગર ઓર્ડર કર્યું હતું. ફરિયાદ કરવા જતા સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સંચાલકોએ ભૂલ સ્વીકારવાની પણ ના પાડી હતી. ગ્રાહકે કીચનમાં વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ગ્રાહકોમાં ભારે રોષ, ફૂડ સેફટી પર સવાલ 

સત થઈ રહેલી આ ઘટનાઓથી શાકાહારી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ફાસ્ટ ફૂડ ચેઈનોમાં વેજ અને નોનવેજ માટે અલગ કીચન અને અલગ સ્ટાફની વ્યવસ્થા નથી.

આરોગ્ય વિભાગે તમામ ફૂડ જોઈન્ટ્સને સખત સૂચના આપી છે કે વેજ-નોનવેજની ચીજવસ્તુઓ અલગ રાખવામાં આવે અને ઓર્ડર ડિલિવરીમાં કોઈ ભૂલ ન થાય. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

Tags:

AhmedabadAhmedabadEatsBigMistakeBurgersGoneWrongConfusedOrderConsumerRightsCustomerExperienceFastFoodFailsFoodieFaultFoodMistakeFoodSafetyHotTakeLocalNewsMcDonaldsMcDonaldsFailNarodaBranchNonVegBurgerRestaurantReviewSealedVegBurger

Share Article

Other Articles

Previous

સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવા હાઈકોર્ટનો આદેશ

Next

નવસારીમાં 64 રસ્તા બંધ, કાવેરી નદીની સપાટી વધતા 15 ગામોને એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
2 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
2 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
2 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા માટે સરકાર સમક્ષ અનેક માંગણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બિન ખેતીના પ્લોટની માલિકી નહી હોવા છતાં ખોટી રીતે ૧.૪૬ કરોડનું વળતર મેળવી લીધું
રાજકોટ
3 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં અલગ અલગ શહેરોમાં 4 રેલીઓને સંબોધન કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
GMC દ્વારા આયોજિત ભારતકૂલનો સમાપન સમારોહ સંપન્ન
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર