Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingક્રાઇમગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત, 2 પોલીસકર્મી ઘાયલ

Mon, July 20 2026

આણંદ: વાસદ રેલવે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકીના અપહરણ અને બર્બર હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઝડપાયેલા આરોપી સુરેશ પરમારનું મધરાતે પોલીસ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર થયું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોલીસ વાહનમાંથી ભાગવાનો પ્રયાસ કરી ચપ્પુથી હુમલો કરતા પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કરવું પડ્યું. આ ઘટનાથી આણંદ સહિત સમગ્ર રાજ્ય હચમચી ગયું છે.

શું હતી સમગ્ર ઘટના? 

– 18 જુલાઈ, રાત્રે 9:15 વાગ્યે: વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. 

– 19 જુલાઈ, સવારે: પ્લેટફોર્મ નજીક રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો. 

– પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ આચરીને પુરાવા નષ્ટ કરવા ટ્રેન નીચે ફેંકી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. 

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો.

ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો 

ઘટનાની ગંભીરતાને પગલે આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG, રેલવે પોલીસ અને FSLની 6-7 ટીમો તપાસમાં જોડાઈ. 

CCTV ફૂટેજ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમારને બોચાસણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને તેને LCBને સોંપ્યો.

આ પણ વાંચો: 24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર: નવસારી-સુરત-વલસાડમાં ભારે વરસાદ, આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી

એન્કાઉન્ટર કેવી રીતે થયું? 

પોલીસના જણાવ્યા મુજબ, મધરાતે LCBની ટીમ આરોપીને વધુ તપાસ માટે વાસદ લઈ જઈ રહી હતી. 

– રસ્તામાં આરોપીએ “ઉલ્ટી થાય છે” કહીને વાહન ઉભું રખાવ્યું. 

– વાહન ઉભું રહેતા જ આરોપીએ પાસે છુપાવેલા ચપ્પુથી પોલીસ ટીમ પર અચાનક હુમલો કરી દીધો. 

– LCB PSIએ વારંવાર ચેતવણી આપી, છતાં આરોપી હુમલો કરતો રહ્યો. 

– પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું. ગોળી વાગતા આરોપી સુરેશ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું.

આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલુ છે.

આગળની કાર્યવાહી 

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. FSLની ટીમ દ્વારા વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. બાળકીના પરિવાર અને સ્થાનિકોમાં આરોપીના એન્કાઉન્ટર બાદ ચર્ચા જાગી છે.

4 વર્ષની માસૂમ સાથે થયેલી આ નિર્દય ઘટનાએ સમાજને હચમચાવી દીધો હતો. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આરોપી 24 કલાકમાં ઝડપાયો, પરંતુ ભાગવાના પ્રયાસમાં તેનું એન્કાઉન્ટર થતા કેસનો અંત આવ્યો. પોલીસે આગામી તપાસમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ રાખી છે.

Tags:

breakingnewsChildProtectionCrimeDocumentaryCrimeNewsCrimeStoryJusticeForVictimsJusticeServedkidnappingLawEnforcementMURDERPoliceEncounterPoliceInjuredPublicSafetySureshParmarTrueCrime

Share Article

Other Articles

Previous

ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતાં ઘર્ષણ: પ્રતિબંધ વચ્ચે પૂજા કરવામાં આવતા તંત્ર-શ્રદ્ધાળુ સામસામે

Next

24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર: નવસારી-સુરત-વલસાડમાં ભારે વરસાદ, આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
2 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
2 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
2 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

ગુજરાતના ટોલનાકા એટલે સરકારના કમાઉ દીકરો : સૌથી વધુ કમાણી કરીને આપતા ટોલ પ્લાઝામાં 1 ક્રમે, આવક જાણીને ચોંકી જશો
ગુજરાત
1 વર્ષ પહેલા
દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ મુકાયાની ધમકીથી ભારે ગભરાટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ દિવાળીએ લોકો ફરવાના મૂડમાં નથી : ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સુસ્ત, બુકિંગમાં ૪૫%નો ઘટાડો
રાજકોટ
2 વર્ષ પહેલા
નશો કરીને આવેલા શખ્સે લોક દરબારમાં મેયરનું કર્યું અપમાન !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર