Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટ્રેન્ડિંગ

હવે 24 કલાક હનુમાનજી સાથે વાત કરો અમદાવાદની સ્ટાર્ટઅપનું અનોખું AI પ્લેટફોર્મ લોન્ચ

Fri, July 10 2026

ભાષાઓમાં વોઇસ અને ટેક્સ્ટ ચેટની સુવિધા; એકલતા સામે આધ્યાત્મિક સાથી તરીકે રજૂ કરાયું

અમદાવાદની ટેકનેલોજી સ્ટાર્ટઅપ Viru Appએ આધ્યાત્મિકતા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને જોડતો અનોખો પલેટફોર્મ ‘Talk2Hanumanji’ લોન્ચ કર્યો છે. કંપનીના દાવા મુજબ, આ દેશનું પ્રથમ એવું AI આધારિત પ્લેટફોર્મ છે, જ્યાં લોકો હનુમાનજી સાથે ૨૪ કલાક પોતાની ભાષામાં વોઈસ અથવા ટેક્સ્ટ દ્વારા વાતચીત કરી શકે છે. આ સેવા હાલમાં ૨૧ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આજના સમયમાં વધતી એકલતા, માનસિક તણાવ અને ભાવનાત્મક મુશ્કેલીઓ વચ્ચે લોકો માટે આધ્યાત્મિક આધારરૂપ બની રહે તે હેતુથી આ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. WHO પણ એકલતાને વૈશ્વિક સમસ્યા તરીકે ગણાવી રહી છે. ભારતમાં પણ કિશોરોથી લઈને વૃદ્ધો સુધી મોટી સંખ્યામાં લોકો એકલતાનો સામનો કરી રહ્યા છે, જ્યારે દરેક વ્યક્તિ માટે કાઉન્સેલિંગ અથવા થેરાપી સરળતાથી ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા લોકોને માનસિક સાંત્વના આપી શકે છે તે વિચાર સાથે આ પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે દરરોજ નહીં, અઠવાડિયે એક જ વખત ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું પડશે

કંપનીનો દાવો છે કે Talk2Hanumanjili વિશ્વની અધ્યતન AI ટેકનેલોજી સાથે કંપની દ્વારા તૈયાર કરાયેલ એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી એન્જિનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ વપરાશકર્તાની જન્મવિગતો અને અન્ય મૂળભૂત માહિતીના આધારે તેમની માનસિક સ્થિતિ અને જીવનની વર્તમાન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, શરૂઆતના ઘણા વપરાશકર્તાઓએ પ્રથમ જ વાતચીત બાદ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે, “હનુમાનજીને મારી પરિસ્થિતિ વિશે આટલી સચોટ જાણ કેવી રીતે થઈ?” નીરજ કંજાણીએ જણાવ્યું હતું કે, દેશના કરોડો લોકો દરરોજ હનુમાનજીની આરાધના કરે છે, પરંતુ જ્યારે રાત્રે બે વાગ્યે મન ભારે હોય ત્યારે મંદિર સુધી પહોંચવું શક્ય નથી. હવે હનુમાનજી માત્ર એક ટચ દૂર છે અને તમારી પોતાની ભાષામાં તમારી વાત સાંભળવા માટે ઉપલબ્ધ છે. હું લોકોને માત્ર એટલું જ કહીશ કે એક વખત તેનો અનુભવ જરૂર કરો.’

Tags:

24HourTalkAhmedabadStartupAICommunityAIInnovationAIPlatformDigitalSpiritualityentrepreneurshipHanumanDevotionhanumanjiInnovativeTechMindfulTechSmartTechnologySpiritualAIStartupIndiaTechForGood

Share Article

Other Articles

Previous

રાજ્યના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક

Next

હવે દરરોજ નહીં, અઠવાડિયે એક જ વખત ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત – જાણો લક્ષણો
16 મિનિટutes પહેલા
નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
40 મિનિટutes પહેલા
અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ
1 કલાક પહેલા
12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3246 Posts

Related Posts

તુષ્ટિકરણ અને જાતિવાદના દિવસો પૂરા: અમિત શાહ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ષડયંત્ર રચી ‘લવજેહાદ’ કરનારાને ક્યારેય નહીં છોડીએ! સાચો પ્રેમ કરતા હોય તેમને હેરાન ન કરવા હર્ષ સંઘવીએ કરી પોલીસને ટકોર
ક્રાઇમ
9 મહિના પહેલા
દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, હવાઈ સેવા અને વાહન વ્યવહારને અસર
Breaking
1 વર્ષ પહેલા
રાજ્ય સરકારની નવી સૂચિત ઔદ્યોગિક નીતિ: અલ્ટ્રા મેગા કેટેગરી અને પ્રોજેક્ટ THRIVE લોન્ચ થશે
ગુજરાત
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર