Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાનોને ખવડાવવા પર બેન, રાત્રે 8-9 દૂધની છૂટ

Wed, July 1 2026

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોનો આતંક વધતા તંત્રએ કડક પગલું ભર્યું છે. 300 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 100થી વધુ શ્વાનોના કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ વધતા કુલપતિ ઉત્પલ જોશીએ શ્વાનોને ખોરાક-પાણી આપવા પર પ્રતિબંધના બેનરો લગાવડાવ્યા છે. જોકે માનવતાની રાહે રાત્રે 8થી 9 વાગ્યા સુધી દૂધ પીવડાવવાની છૂટ અપાઈ છે.

શું છે સમગ્ર મામલો? 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 300 એકરના વિશાળ કેમ્પસમાં હાલ 100થી વધુ રખડતા શ્વાનો વસવાટ કરે છે. કેમ્પસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ પણ આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક વિદ્યાર્થીઓ અને રાહદારીઓને શ્વાનો બચકા ભરતા હોવાની ફરિયાદો વધી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્રએ કેમ્પસમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવ્યા છે.

કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ જણાવ્યું કે, “યુનિવર્સિટી 300 એકરમાં ફેલાયેલી છે અને અહીં 100થી વધારે શ્વાનો વસવાટ કરે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત અનેક રાહદારીઓને શ્વાનો બચકા ભરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમે કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લીધો છે.”

આ પણ વાંચો: આજથી કોમર્શિયલ LPG 183 રૂ. સસ્તો, ઘરેલુ સિલિન્ડરનો ભાવ યથાવત

માનવતાની રાહે રાત્રે દૂધની છૂટ 

કુલપતિએ વધુમાં કહ્યું કે, “માનવતાની રાહે રાત્રિના 8થી 9 વાગ્યા સુધી શ્વાનોને દૂધ પીવડાવવા માટેની છૂટ આપવામાં આવી છે.” એટલે કે દિવસ દરમિયાન શ્વાનોને કોઈપણ પ્રકારનો ખોરાક કે પાણી આપી શકાશે નહીં.

ભવિષ્યની યોજના: અલગ ડોગ સેન્ટર બનશે 

ઉત્પલ જોશીએ ઉમેર્યું કે, “કોર્પોરેશન સાથે મળીને શ્વાનોના વસાહટ માટે અલગથી ડોગ સેન્ટરની વિચારણા કરવામાં આવશે જેથી શ્વાનોને ત્યાં રાખી શકાય.” આ વ્યવસ્થાથી કેમ્પસમાં શ્વાનોનો ત્રાસ ઘટશે અને શ્વાનોને પણ યોગ્ય આશ્રય મળશે.

હાલ યુનિવર્સિટી તંત્ર દ્વારા કેમ્પસમાં જુદી જુદી જગ્યાએ ‘શ્વાનોને ખોરાક-પાણી આપવા પર પ્રતિબંધ’ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Tags:

AnimalWelfareCampusAwarenessCampusRulesDogFeedingBanDogLoversMilkAllowedPetCarePetPolicyResponsiblePetOwnershipSaurashtraNewsSaurashtraUniversityStudentCommunityUniversityLifeUniversityRegulations

Share Article

Other Articles

Previous

૩ દાયકા પછી ‘આર્મર્ડ કોર્પ્સ’માંથી સેનાધ્યક્ષ બનનારા જનરલ ધીરજ સેઠ કોણ છે?

Next

આજથી કોમર્શિયલ LPG 183 રૂ. સસ્તો, ઘરેલુ સિલિન્ડરનો ભાવ યથાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સને પણ રાહત; રશિયા સાથે વેપાર કરવા બદલ આ પગલું લીધું હતું
1 કલાક પહેલા
હવે બિલાવલ ભુટ્ટોને શૂરાતનનો આફરો, પાણી માટે પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી
1 કલાક પહેલા
ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ સામે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં
1 કલાક પહેલા
બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં
2 કલાક પહેલા
Categories

નેશનલ

3189 Posts

Related Posts

આદિત્ય L-1ને મોકલ્યો સૂરજનો ફોટો જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ગૌતમ ગંભીરની `ઘરવાપસી’
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
ગમે એટલી ગરમી પડે, પ્રદ્યુમન પાર્કના પ્રાણી, પક્ષીઓને નહીં લાગે…!…જુઓ કેવી છે વ્યવસ્થા…
રાજકોટ
2 વર્ષ પહેલા
198 વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરનાં 199માં ધજાજીની “વોઇસ ઓફ ડે”નાં આંગણે મંગલ પધરામણી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર