Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબિઝનેસબ્રેકિંગ ન્યૂઝ

સોના-ચાંદીના ભાવ ધડામ: 3 દિવસમાં ચાંદી 11,000 સસ્તી, MCX ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો

Wed, June 24 2026

બુધવારે MCX પર ટ્રેડિંગ શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના 3 જુલાઈ વાયદાના ભાવ ખુલતા જ 3,824 તૂટીને 2,22,010 પ્રતિ કિલો પર આવી ગયા, જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,44,223 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ અઠવાડિયે તો ચાંદીએ સૌથી વધુ ઝટકો આપ્યો છે – ગયા શુક્રવારે 2,33,185 રહેલો ભાવ માત્ર 3 ટ્રેડિંગ દિવસમાં 11,175 ઘટીને 2,22,010 થઈ ગયો છે. એ જ રીતે સોનામાં પણ ગયા સપ્તાહના 1,47,203 સામે હવે 2,980નો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક બજારના તણાવને કારણે આંતરાષ્ટ્રીય બજારમાં પ્રેશર છે, જેની સીધી અસર ભારતીય સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે. પરિણામે સોના-ચાંદી બંને તેમના ઓલ ટાઈમ હાઈથી ઘણી નીચે આવી ગયા છે અને રોકાણકારો તેમજ ખરીદદારો માટે આ ઘટાડો રાહત આપનારો બની શકે છે.

Tags:

BullionTrendsCommodityMarketFinancialUpdatesForexMarketGoldDeclineGoldPricesInvestingTipsInvestmentNewsInvestSmartMarketNewsMarketWatchMCXTradingMetalInvestmentsPreciousMetalspricedropSilverPricesSilverSurgeTradeSmartWealthManagement

Share Article

Other Articles

Previous

વાલોડ હોસ્ટેલમાં ધો-9ની વિદ્યાર્થિનીએ સહાધ્યાયી પર ચપ્પુથી હુમલો કર્યો

Next

અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ગારફીલ્ડ AI એ કોર્ટમાં ઈતિહાસ રચ્યો, માણસને હરાવી જીત્યો 8.79 લાખનો કેસ
22 મિનિટutes પહેલા
એક તરફ વ્યસન મુક્તિનાં સુત્રોચ્ચાર અને બીજી તરફ BRTS ઉપર ગુટખાની જાહેરાત
36 મિનિટutes પહેલા
અક્ષય કુમાર હવે ભોજપુરી ફિલ્મોમાં હાથ અજમાવશે
43 મિનિટutes પહેલા
વાલોડ હોસ્ટેલમાં ધો-9ની વિદ્યાર્થિનીએ સહાધ્યાયી પર ચપ્પુથી હુમલો કર્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

રિઝર્વ બેન્કના સભ્ય ગોયલે શું કરી કબૂલાત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં કયા બે નેતાઓએ શું કર્યું ? કોના પર ગુસ્સે થઈ બકવાસ કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકી ડોલરને પછાડવા બ્રિક્સ દેશોએ શું નક્કી કર્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અંકલેશ્વર જીઆઇડીસીમાં ડેટોકસ ઇન્ડિયા નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ,4 કામદારોના મોત,સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં સર્જાઈ દુર્ઘટના
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર