Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ખેતી માટે વીજ પુરવઠો 8થી વધારીને 10 કલાક કરાયો

Sat, June 20 2026

ચોમાસું ધીમું, પણ ખેડૂતોની ચિંતા હવે હળવી! રાજ્યમાં અનેક જગ્યાએ અપેક્ષિત વરસાદ ન પડતા પાકને પાણીની તંગી સર્જાઈ છે. આવી સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. હવે ખેતી અને સિંચાઈ માટે મળતો વીજ પુરવઠો દરરોજ 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે. બોરવેલ ચલાવીને પાક બચાવવા માંગતા ખેડૂતો માટે આ નિર્ણય સંજીવની સમાન છે.

8થી 10 કલાક: 2 કલાકનો વધારો, સિંચાઈ સરળ 

રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી. પાકને સમયસર પાણી ન મળતા બોરવેલ અને સિંચાઈ સાધનો પર દબાણ વધ્યું હતું. ખેડૂતોની માંગ અને કિસાન સંઘની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારે વીજ પુરવઠામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

અત્યાર સુધી ખેડૂતોને દૈનિક આશરે 8 કલાક વીજળી મળતી હતી, જે હવે વધારીને 10 કલાક કરવામાં આવી છે. આ વધારાના 2 કલાકથી ખેડૂતો પાકને જરૂરી પાણી આપી શકશે અને સિંચાઈનું કામ વધુ અસરકારક રીતે કરી શકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વરસાદ વિનાના વિસ્તારોના ખેડૂતોને આનાથી સીધો ફાયદો થશે.

ઊર્જા વિભાગ એક્શનમાં, ડિસ્કોમને સૂચના 

ખેડૂતોને નિયમિત અને વધારાનો વીજ પુરવઠો મળે તે માટે ઊર્જા વિભાગે રાજ્યભરની તમામ વીજ વિતરણ કંપનીઓ ડિસ્કોમને તાત્કાલિક સૂચનાઓ આપી દીધી છે. ખેતી આધારિત ગુજરાતના અર્થતંત્રમાં પાણી અને વીજળી બંને જીવાદોરી સમાન છે. વરસાદ વિલંબમાં હોય ત્યારે વીજળી જ ખેડૂતોની તાકાત બને છે.

કિસાન સંઘની માંગ સ્વીકારાઈ 

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના સંગઠનો અને કિસાન સંઘ સત વધારાના વીજ પુરવઠાની માંગ કરી રહ્યા હતા. બોરવેલ પરનો ભાર વધતા વધુ વીજળીની જરૂરિયાત ઊભી થઈ હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને પાક બચાવવા, વાવણી-વૃદ્ધિની કામગીરી સમયસર પૂર્ણ કરવા અને આર્થિક નુકસાનથી બચવામાં મદ મળશે. ટૂંકમાં, વરસાદ મોડો પડે તોપણ સરકારની વીજળી સમયસર પહોંચશે – એ જ ખેડૂતોની મોટી રાહત છે.

Tags:

AgriculturalGrowthAgricultureAgricultureTechnologyCropProductionEnergyAccessEnergyEfficiencyFarmersFarmingInnovationFarmPowerPowerSupplyRenewableEnergyRuralDevelopmentSmartFarmingSustainableDevelopmentSustainableFarming

Share Article

Other Articles

Previous

સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું

Next

દાનની ચોરી : રામભક્તો પર ગોળી ચલાવનારાઓ માત્ર બદનામ કરવાનું કામ કરે છે’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
44 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં ‘અજાણ્યા હુમલાખોરો’એ  30થી વધુ લશ્કર આતંકીઓને ઠાર માર્યા
46 મિનિટutes પહેલા
ગાયનું ઘી, તલનું તેલ, મધ, નારિયેળનું તેલ જેવી વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ
47 મિનિટutes પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા નદીમાં ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3397 Posts

Related Posts

આટલા પૈસા આવ્યા ક્યાંથી ?? મંત્રીના સેક્રેટરીના નોકરને ત્યાંથી 20 કરોડની રોકડ ઝડપાઈ
નેશનલ
2 વર્ષ પહેલા
વાહ, અદ્ભુત, કાબિલેદાદ: આતશબાજીથી રંગાયું આકાશ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત
2 વર્ષ પહેલા
કેનેડાના નવા વડાપ્રધાન બનશે માર્ક કાર્ની : ચુંટણીમાં 85.9% મત મળ્યા,કાર્ની બે દેશમાં સેન્ટ્રલ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવલા વર્ષે થશે આ દેશમાં વસ્તી ગણતરી ?? સામે આવશે દેશની વસ્તીનું વાસ્તવિક ચિત્ર, જાતિ આધારિત ગણતરીનો સમાવેશ થશે ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર